પોરબંદર-રતનપર રોડ પર આવેલી ઝુરીઓ ફેરવાઈ રહી છે ઉકરડામાં

  • November 22, 2024 01:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદરના ઇન્દિરા નગર થી રતનપર તરફ જતા રસ્તે વન વિભાગ દ્વારા કેટલાક વર્ષો પહેલા સામાજિક વનીકરણના ભાગ‚પે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને ઝુરીઓના વૃક્ષોને ઉછેરવામાં આવ્યા હતા. આ જગ્યા એટલી બધી સુંદર છે કે ત્યાં વિશાળ સંખ્યામાં લોકો ફોટોસેશન માટે જાય છે. એટલું જ નહીં પરંતુ દ્વારકાથી સોમનાથ જતા પ્રવાસીઓ પણ જ્યારે પોરબંદર આવે છે ત્યારે અચૂક પણે આ આહલાદક્ વૃક્ષો નીચે બેસીને માનસિક શાંતિ મેળવે છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારમાં પ્લાસ્ટિકનું પ્રદુષણ બેફામ વધ્યું છે અને તેના કારણે અહીં વૃક્ષોને પણ નુકસાન થઈ રહ્યું છે વન વિભાગે અને પોરબંદરની સામાજિક સંસ્થાઓએ અહીંયા સફાઈ અભિયાન યોજવું જ‚રી બન્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application