બીરલાહોલમાં પડી ગયેલા વૃક્ષના લાકડા સ્મશાનને થયા અર્પણ

  • September 05, 2024 03:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટીઝના બીરલા હોલના કમ્પાઉન્ડમાં ભારે પવન અને વધુ વરસાદના કારણે વર્ષો જુનુ તોતીંગવૃક્ષ જમીનદોસ્ત થયુ હતુ તેથી  પ્રમુખ જિજ્ઞેશભાઇ કારીયા અને ઉપપ્રમુખ ભરતભાઇ ટી. પાઉં તરફથી  અંદાજે ૨૫૦ થી ૩૦૦ મણ જેટલુ લાકડુ બે ટ્રેકટર દ્વારા સ્વખર્ચે સ્મશાનભૂમિને અર્પણ કરેલુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application