જૂનાગઢમાં શિયાળો ધીમીધારે અસલ રંગમાં આવી રહ્યો છે આજે લઘુતમ તાપમાનનો પારો ૧૩.૯ ડિગ્રી પહોંચતા ગરમીમાં રાહત થઈ રહી છે. તો બીજી તરફ ગિરનાર પર્વત પર ૮.૯ તાપમાનથી વાતાવરણ ઠંડુ ગાર થયું હતું. ભવનાથ તળેટી વિસ્તારમાં પણ સવારે વોકિંગ માટે લોકોની સંખ્યા વધી રહી છે. ઠંડી શ થતા લોકોએ સ્વેટર ની ખરીદી શ કરી છે અને માળિયામાંથી ધાબળા બહાર કાઢા છે.
આ વર્ષે ઠંડીનું આગમન મોડું થયું પરંતુ હવે શહેરમાં શિયાળો અસલ રંગમાં અનુભવાય રહ્યું છે ઠંડીના ચમકારાથી લોકો સમી સાંજેગરમ વક્રોમાં ઢબુડાયેલા જોવા મળી રહ્યા છે. આજે શહેરમાં લઘુતમ તાપમાન ૧૩.૯ ડિગ્રી નોંધાયો હતો યારે ભવનાથ તળેટીમાં ૧૧.૯, ગિરનાર પર્વત પર ૮.૯ તાપમાનથી પર્વતીય વિસ્તાર ઠંડુગાર થયું છે.વહેલી સવારે કૃષિ યુનિવર્સિટી અને ભવનાથ તળેટીમાં મોનિગ માટે લોકોની સંખ્યા વધી રહી છે. આજે શહેરમાં સીઝનનું પ્રથમ શિયાળાનું નીચું તાપમાન નોંધાવ્યું હતું. હજુ પણ આગામી દિવસોમાં તાપમાનનો પારો નીચો જતા ઠંડીનો અસલ ચમકારો અનુભવાશે. આજે નોંધાયેલા હવામાન મુજબ મહત્તમ તાપમાન ૧૭.૬, લઘુતમ શહેર ૧૩.૯, ભવનાથ તળેટી ૧૧.૯, ગિરનાર પર્વત ૮.૯ વાતાવરણમાં ભેજ ૮૨ અને ૨.૩ ની ઝડપે પવન ફંકાઈ રહ્યો છે.
ગિરનાર પર્વત પર ૮.૯, જૂનાગઢમાં ૧૩.૯થી મોસમ ઠંડા ઠંડા કુલ કુલ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆઇએનએસ વાલસુરાની મેરેથોન દોડમાં રાજયભરમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો
December 23, 2024 01:22 PMજામનગરમાં ગાઢ ધુમ્મસ વચ્ચે તાપમાન 12 ડીગ્રી
December 23, 2024 01:20 PMહાપા યાર્ડમાં થયેલ રોકડા 5 લાખની ચોરીનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલતી એલસીબી
December 23, 2024 01:17 PMદર્દીના પરિવારને એન્જિયોગ્રાફી-એન્જિયોપ્લાસ્ટીની CD આપવી ફરજિયાત, જાણો PMJAY યોજનાની નવી SOP
December 23, 2024 01:14 PMમહાપ્રુભજીની બેઠકમાં ભવ્ય અન્નકુટ દર્શન યોજાયા
December 23, 2024 01:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech