રાજસ્થાનમાં અજમેર શરીફ દરગાહને લઈ હિન્દુ સેના રાષ્ટ્રીય અધ્યક્ષને મળેલી ધમકીના પડઘા ગુજરાતમાં પડ્યા

  • December 03, 2024 11:53 AM 

રાજસ્થાનમાં અજમેર શરીફ દરગાહને લઈ હિન્દુ સેના રાષ્ટ્રીય અધ્યક્ષને મળેલી ધમકીના પડઘા ગુજરાતમાં પડ્યા


હિન્દુ સેના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તા મથુરામાં કૃષ્ણ જન્મભૂમિ કેસમાં તેમજ કાશી વિશ્વનાથ જ્ઞાન વાપી કેસમાં પક્ષકાર હોય અને અજમેરના મોઈનુદીન ચિસ્તીની જગ્યાએ ભગવાન શ્રી શંકટ મોચન મહાદેવ બિરાજમાન હતા. જે અંગે અજમેરમાં હિન્દુ સેના પ્રમુખ વિષ્ણુજી દ્વારા કેસ દાખલ કરવામાં આવેલ છે.

અગાઉ અને હાલમાં પણ રાષ્ટ્ર વિરોધી તેમજ સનાતન ધર્મ વિરોધી માનસિકતા ધરાવતા જેહાદી લોકો દ્વારા જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે અને અગાઉ પણ અનેક કેસને લઈ ધમકીઓ મળી છે.  જેમાં તેમના જીવનું જોખમ હોય જેને લઇ દિલ્હી પોલીસે સવારના 8.00થી સાંજના 8.00વાગ્યા સુધી સુરક્ષા આપી છે જે ફક્ત દિલ્હી પૂરતી મર્યાદિત છે.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application