રાજકોટ લગ્નમાં આવેલા જૂનાગઢ મહાપાલિકાના નિવૃત્ત અધિકારીના સોનાના ઘરેણાની ચોરી

  • July 17, 2024 01:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ સાળાના પુત્રના લગ્નમાં આવેલ જૂનાગઢ મહાપાલિકાના નિવૃત્ત અધિકારીના ર.૪૫ લાખના સોનાના ઘરેણા કોઈ ગઠિયો લગ્નસરામાં મોકો જોઈ બોકસમાંથી સેરવી ગયો હોવાની રાજકોટના ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. ઘરેણા ચોરી થયાની વાત સાંભળીને વૃધ્ધના પત્ની બેશુધ્ધ બની ગયા હતા. પોલીસે સીસીટીવી અને લગ્નમાં આવેલા વ્યક્તિઓ પૈકીનાઓની પૂછપરછ સાથે તસ્કરની શોધ આરંભી છે. કોઈ જાણભેદુ હોવાની શંકા પોલીસે સેવી છે.



જૂનાગઢમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સામેની ગલીમાં રહેતાં ચેતનભાઈ હિંમતલાલ ભટ્ટ (ઉ.વ.૬૦) એ ગાંધીગ્રામ પોલીસ મકમાં નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બાંધકામ શાખામાં વહીવટી અધિકારી તરીકે ફરજ બજાવતાં હતાં અને ગત એપ્રિલ માસમાં તેઓ નિવૃત યાં છે. તેઓ પત્ની અને પુત્રી સો રહે છે. ગઈ તા.૧૦ ના રાજકોટમાં રૈયારોડ પર ધ્રુવનગર શેરી નં.૧ માં રહેતાં તેમના સાળા શૈલેષભાઇ નાાભાઇ જાનીના પુત્રના લગ્ન હોય જેી તેઓ પત્ની અને પુત્રી સો આવ્યાં હતાં. સો-સો પ્રશંગમાં પહેરવા માટે તેઓ પોતાના કિંમતી રૂ.૨.૪૫ લાખના સોનાના દાગીના સો લાવ્યાં હતાં.


વધુમાં ફરિયાદીએ જણાવ્યું કે, તેઓ તેમના સાળાના ઘરે પહોંચ્યા બાદ તેઓએ ત્યાં રૂમમાં સોનાના દાગીના ભરેલ ેલો રાખ્યો હતો. જે બાદ રાતના ૧૦ વાગ્યાની આસપાસ તે તેમની પુત્રી અને પત્ની સો બાપાસીતારામ ચોક નજીક બાબુભાઇ વૈદ્ય લાઈબ્રેરીની બાજુમાં રહેતાં તેમના બહેનના ઘરે સુવા માટે દાગીના ભરેલ ેલો લઈ ગયાં હતાં. બાદમાં બીજા દિવસે ફરિયાદી પોતાની કાર લઈ લગ્ન સ્ળ પર પહોંચ્યા હતાં અને તેમના પત્ની અને પુત્રીએ તૈયાર ઈ ઘરેણાં પહેરવા માટે ેલો ચેક કરતાં દાગીના ભરેલ બોક્સ ખાલી હતું. જે બાદ પત્નીએ તેમને ફોન કરી દાગીના ઠેલામાં ની તેવી જાણ કરતાં બંને જગ્યાએ તપાસ હા ધરી હતી. પરંતુ દાગીનાનો કોઈ પત્તો ના લાગતાં તેમના રૂ.૨.૪૫ લાખના દાગીનાની ચોરી યાની જાણ ઈ હતી.
દરમિયાન ચોરીના બનાવની જાણ તાં ફરિયાદીના પત્ની બેભાન ઈ ગયાં હતાં. બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસ મકમાં ફરીયાદ નોંધાતા પીએસઆઈ એસ.એલ.ગોહિલ અને ટીમે સીસીટીવી ફૂટેજના તપાસ હા ધરી હતી. તેમજ પ્રશંગમાં હાજર મહેમાનોની પણ પૂછપરછ હા ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application