ગુજરાતમાં મહિલાઓ અને બાળકોને સહયોગ મળી રહે એ માટેની યોજનાઓ ખૂબ જ પ્રમાણમાં ગુજરાત સરકાર તરફથી જરિયાતમદં સુધી કર્મચારી અને અધિકારીઓ દ્રારા પહોંચાડવામાં આવતી હોય છે. યારે, જામકંડોરણામાં સરકારી શિક્ષકો દ્રારા પ્રભુ વત્સલ બાળકો નામની ટીમ બનાવીને પોતાના સ્વખર્ચે ફાળાથી બાળકોને મીઠાઈ ફરસાણ આપીને બાળકના મનમાં ગુરૂ તરીકેની છાપ વધુ મજબૂત કરી, જામકંડોરણા તાલુકાની જુદીજુદી સરકારી શાળામાં ભણતા ૭૩ જરિયાત મદં બાળકો માટે મીઠાઈ ફરસાણ જન્માષ્ટ્રમી તહેવાર નિમિત્તે ફ્રી આપીને ખરા અર્થમાં પ્રભુનું કામ કયુ, બાળક પ્રભુનું પ છે અને એ બાળકને માસ્તર માં–સમાન હૃદયવાળા શિક્ષકો મળ્યા, રાજકોટ જિલ્લ ા પ્રાથમિક શિક્ષણ અધિકારીના ઉમદા વિચારોથી ૧,૧૭,૬૬૮ (એક લાખ છસ્સો અણસાઈઠ) પિયાનું અનુદાન ફાળો જામકંડોરણા તાલુકા પ્રભુ વત્સલ કમિટી એ સહયોગ આપતા જિલ્લ ા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલએ આ ટીમને ખરા અર્થમાં પ્રભુનું કામ કરો છો આવનારા દિવસોમાં આગળના તહેવાર માટે પણ આવા આયોજન કરતા રહો એવા અભિનંદન આપ્યા હતાં
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech