તંત્રએ ખાડાએ નહી બુરતા રીક્ષાચાલકોએ જાતે બુર્યા ખાડા

  • September 23, 2024 02:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદરના છાંયા મસ્જીદથી નવાપરા વિસ્તારમાં અગાઉ પડેલા ભારે  વરસાદને કારણે અનેક જગ્યાએ રોડ પર મસમોટા ખાડા પડી ગયા છે.તંત્રને આંખે મોતિયો હોવાથી આ ખાડા નજરે ચડતા ન હોવાથી રીક્ષાચાલક અને જાગૃત નાગરિક સરમણભાઈ આગઠે જાતે ખાડા બુરી રોડને સમથળ બનાવ્યો 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News