હળવદ શહેરમાં વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા અલ્ટીમેટ આપવામાં આવ્યું હતું કે શહેરમાં નોનવેજ ના ધમધમતા ગેરકાયદેસર હાટડાઓ બંધ કરાવો નહીં તો જનતારેડ કરવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારી હતી, વિવિધ હિન્દુ સંગઠનોમાં રોષ ફેલાયો હતો.હળવદ એ છોટાકાશી તરીકે જગવિખ્યાત અને હળવદ ભુદેવોઓ નગરી, ઐતિહાસિક અને સંસ્કારી નગરી છે, ત્યારે અમુક તત્વો દ્વારા ખૂણે ખાચકે નોનવેઝનુ ગેરકાયદેસર રીતે બેરોકટોક વહેંચણ તા શહેરીજનોમાં રોષની લાગણી ફેલાઇ હતી આ બંદ કરાવવા મોન રેલી કાઢી પોલીસ અને મામલતદાર ને આવેદનપત્ર પાઠવ્યું હતું,
હળવદ નગરપાલિકાના નીડર બાહોશ યુવા ચીફ ઓફિસર તુષાર ઝાલોરિયા અને નગરપાલિકા સ્ટાફ દ્વારા લાયસન્સ વગર ઈંડા,માસ,મટન,મરઘાંનું ગેરકાયદે વેચાણ તું હોય તેવી જગ્યા પોલીસ લાઈનની બાજુમાં રેલ્વે સ્ટેશન નજીક છાપો મારી ૫ જીવિત મરઘીઓ,૧ મૃત મરઘી,અખાદ્ય ઇંડાઓ જપ્ત કરાયા.૫ જીવિત મરઘીઓને હળવદ પાંજરાપોળ ખાતે મોકલી અપાઈ તેમજ અન્યનો નાશ કરવામાં આવ્યો.શખસ દ્વારા જે ગેરકાયદે દબાણો કરી આવી ગેરકાયદેસર પ્રવૃતિઓ કરવામાં આવે છે તેં જગ્યાઓ દિન-૨માં ખાલી કરવા પણ જાણ કરાઈ.દિન-૨માં જગ્યાઓ ખાલી કરવામાં નહિ આવે તો નગરપાલિકા દ્વારા નિયમાનુસાર કાર્યવાહી કરી ડીમોલેશન કરવામાં આવશે તેવું હળવદ નગરપાલિકા ના ચીફ ઓફિસર જણાવ્યું હતું.
આ ઓપરેશનમાં હળવદ નગરપાલિકાના ચીફ ઓફિસર તુષાર ઝાલોરીયા તા ફાયર ઓફિસર રોહિત મેહતા,અને સેનેટરી ઇન્સ્પેક્ટર કૌશિક પ્રજાપતિ, સહિતનો સ્ટાફ જોડાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા સર્કિટ હાઉસે લોકસંપર્ક યોજાયો
November 14, 2024 10:32 AMજામજોધપુરમાં કચરો સળગાવતી વેળાએ દાઝી જતા મહિલાનું મોત
November 14, 2024 10:28 AMકાલાવડમાં લગ્નની લાલચ આપી તરૂણીનું અપહરણ
November 14, 2024 10:27 AMયાત્રાધામ દ્વારકામાં 12.03 કરોડના વિકાસ કામોનું ખાતમૂહુર્ત
November 14, 2024 10:24 AMચોપાટી પર સફાઈ અભિયાનનું નાટક કરતા નેતાઓ અસ્માવતિઘાટે મહા સફાઈ અભિયાન યોજે
November 14, 2024 10:22 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech