રાજકોટ, જેતપુર તેમજ શાપર-વેરાવળ પાણી પુરવઠા જૂ યોજના હેઠળના ગામોના મુખ્ય જળ ોત ભાદર-૧ ડેમમાં પોણો ફૂટ નવા નીરની આવક તા આજે સવારે ડેમની સપાટી ૨૧.૨૦ ફૂટે પહોંચી છે.વિશેષમાં રાજકોટ સિંચાઇ વર્તુળના ફ્લડ સેલના જણાવ્યા મુજબ કુલ ૩૪ ફૂટની ઉંડાઇના ભાદર-૧ ડેમમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાનમાં પોણો ફૂટ નવા નીરની આવક તા આજે સવારે ડેમની સપાટી ૨૧.૨૦ ફૂટે પહોંચી છે અને ડેમ ઓવરફ્લો વામાં હજુ ૧૨.૮૦ ફૂટનું છેટું છે. હાલની સ્િિતએ ડેમમાં ૨૨૦૬ એમસીએફટી જળ જથ્ો સંગ્રહિત યો છે જે ડેમની કુલ સંગ્રહ ક્ષમતાના ૩૩.૩૩ ટકા છે.
ડેમ સાઇટ ઉપર છેલ્લા ૨૪ કલાકમાં ૧૨ મીમી (અડધો ઇંચ) વરસાદ નોંધાયો છે આ સો ડેમ સાઇટનો મોસમનો કુલ વરસાદ ૪૦૮ મીમી (૧૬.૫ ઇંચ) યો છે. એકંદરે ભાદર-૧ ડેમના કેચમેન્ટ એરિયા હેઠળના ગામોમાં મેઘવિરામ છે પરંતુ સારા વરસાદ બાદ નદી, નાળા અને ચેકડેમના વ્હેણ ચાલુ ઇ જતા ડેમમાં ધીમી ધારે નવા નીરની આવક સતત ચાલુ છે.
ફ્લડ સેલના સૂત્રોએ ઉમેર્યું હતું કે, છેલ્લા ૨૪ કલાકમાં રાજકોટ જિલ્લામાં ભાદર-૧માં પોણો ફૂટ, આજી-૧માં ૦.૩૦ ફૂટ, આજી-૩માં પોણો ફૂટ, સુરવોમાં બે ફૂટ, ગોંડલીમાં ૩.૨૮ ફૂટ, વાછપરીમાં ૧.૩૧ ફૂટ, છાપરવાડી-૧માં ૩.૬૧ ફૂટ, છાપરવાડી-૨માં ૨.૬૨ ફૂટ પાણીની આવક ઇ છે. જ્યારે મોરબી જિલ્લામાં મચ્છુ-૨માં અડધો ફૂટ, ડેમી-૧માં પોણો ફૂટ, ડેમી-૨માં સવા ફૂટ, બંગાવડીમાં ૦.૩૩ ફૂટ, ડેમી-૩માં ૫.૨૫ ફૂટ, જામનગર જિલ્લામાં ફોફળ-૨માં ૦.૧૬ ફૂટ, ઉન્ડ-૧માં અડધો ફૂટ, ઉન્ડ-૨માં ૨.૩૦ ફૂટ અને અમરેલી જિલ્લાના સાંકરોલી ડેમમાં ચાર ફૂટ પાણીની આવક નોંધાઇ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech