વર્ષનો અંતિમ દિવસ એટલે કે ૩૧મી ડિસેમ્બરે શેરબજાર માટે ખરાબ શઆત કરી હતી. બોમ્બે સ્ટોક એકસચેન્જનો ૩૦ શેરનો સેન્સેકસ ઈન્ડેકસ ખુલતાની સાથે જ ૬૮૮ પોઈન્ટથી વધુ ઘટો હતો, યારે નેશનલ સ્ટોક એકસચેન્જનો નિટી ઈન્ડેકસ પણ ૧૦૦ પોઈન્ટથી વધુ ઘટીને ટ્રેડ થતો જોવા મળ્યો હતો. બજારમાં ઘટાડા વચ્ચે બીએસઈના ૩૦માંથી ૨૬ શેર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.
આજે વર્ષ ૨૦૨૪ના છેલ્લા દિવસે, બીએસએ સેન્સેકસ તેના ૭૮,૨૪૮.૧૩ ના પાછલા બધં સ્તરથી ઘટીને ૭૭,૯૮૨.૫૭ પર ખુલ્યો. શઆતના ટ્રેડિંગમાં જ તે ૪૫૦ પોઈન્ટથી વધુ ઘટીને ૭૭,૭૭૯.૯૯ના સ્તરે પહોંચી ગયો હતો. બીજી તરફ સેન્સેકસની જેમ એનએસએના નિટી ૫૦માં પણ ઘટાડો જોવા મળ્યો હતો અને આ ઇન્ડેકસ તેના અગાઉના ૨૩,૬૪૪.૯૦ના બધં સ્તરને તોડીને ૨૩,૫૬૦ પર ખુલ્યો હતો. આ પછી આ ઘટાડો વધુ વધ્યો, જેના કારણે નિટી ૧૦૦ પોઈન્ટથી વધુ ઘટીને ૨૩,૫૨૭.૮૫ ના સ્તર પર આવી ગયો.
આજે શેરબજારમાં ટ્રેડિંગની શઆત દરમિયાન ગૌતમ અદાણીની કંપની અદાણી પોટર્સથી લઈને મુકેશ અંબાણીની રિલાયન્સ અને ટાટા ગ્રૂપની ટીસીએસ સુધીના શેરમાં ઘટાડો થયો હતો. પરંતુ જો સૌથી વધુ અસ્થિર શેરો વિશે વાત કરીએ, તો ટેક મહિન્દ્રા શેર (૨.૨૭%), ઇન્ફાઇ શેર (૧.૯૪%), શેર (૧.૮૩%) અને ઝોમેટો શેર (૧.૭૦%) ઘટાડા સાથે લાર્જ કેપ ટ્રેડમાં સામેલ હતા.
મિડકેપ કેટેગરીમાં સમાવિષ્ટ્ર કંપનીઓમાં એડબલ્યુએલ શેર (૭.૨૮%), ગોદરેજ ઈન્ડિયા શેર (૪.૭૦%), એયુ બેંક શેર (૪.૪૬%), ભારતી હેકસા શેર (૨.૭૮%) ડાઉન ટ્રેડ થઈ રહ્યા હતા. યારે સ્મોલકેપ કેટેગરીમાં સૌથી વધુ ઘટતો સ્ટોક ઇઝી માય ટ્રીપ હતો જે ૯.૪૪% ના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો, આ સિવાય ઇકસીગો શેર ૩.૭૪% ના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMIND vs PAK: મેચ વચ્ચે જ ભારતને મોટો ઝટકો, મોહમ્મદ શમી ઘાયલ થતાં ગ્રાઉન્ડની બહાર
February 23, 2025 03:53 PMટોસ હારવામાં ટીમ ઈન્ડિયા શ્રેષ્ઠ... પાકિસ્તાન સામેની મેચમાં બનાવ્યો આ રેકોર્ડ
February 23, 2025 03:38 PMરાજકોટ : કુવાડવા પોલીસ સ્ટેશન સામે જ દ્વારકાધીશ હોટલમાં દેહવ્યાપાર, પોલીસ અજાણ ?
February 23, 2025 03:33 PMરાજકોટની ઝનાના હોસ્પિટલમાં વંદારાજ, જુઓ Video...
February 23, 2025 03:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech