જામનગરમાં કડિયા કામ કરતા પિતાના પુત્ર એ જામનગરનું નામ રોશન કર્યું છે. કારણ કે સમગ્ર દેશમાં યુપીએસસી ની સૌથી અઘરી પરીક્ષા ગણાય છે .આ પરીક્ષા જામનગર નાં આકાશ ચાવડા એ પાસ કરી છે.
આકાશ ચાવડા હાલ જામનગર જીએસટી વિભાગમાં ટેક્સ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. આકાશ ચાવડા છેલ્લા ૧૦ વર્ષથી યુપીએસસીની પરીક્ષાની તૈયારી કરતા હતા .અને ત્રીજા પ્રયત્ન માં યુપીએસસી ની પરીક્ષા પાસ કરી છે.
આકાશ ચાવડાએ કોઈપણ જગ્યાએ ટ્યુશન ક્લાસીસ રાખ્યા વગર પોતાની મહેનતથી યુપીએસસી ની પરીક્ષા પાસ કરી છે..એક સમયે ઘરની પરિસ્થિતિ ખરાબ હોવાના કારણે આકાશ ચાવડાએ પરિવારના ગુજરાન માટે નોકરીની જરૂરિયાત ઊભી થઈ હતી અને તેમણે જીએસટી વિભાગમાં પરીક્ષા પાસ કરી અને નોકરી મેળવી હતી.
યુ પી એસ સી ની પરીક્ષા પાસ કરવા માટે દિલ્હી કે ગાંધીનગર જવું જરૂરી નથી કારણ કે જો તમારામાં મહેનત કરવાની લગ્ન હોય તો યુપીએસસીની પરીક્ષા કોઈપણ જાતના ટ્યુશન વગર પાસ કરી શકાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકંડલા બંદરે કાર્ગો હેન્ડલિંગમાં ઐતિહાસિક સિદ્ધિ, 150 મિલિયન ટનનો આંકડો પાર
April 07, 2025 12:10 AMIPL 2025 19th Match: હૈદરાબાદની સતત ચોથી હાર, ગુજરાતનો 7 વિકેટે વિજય
April 06, 2025 11:47 PMબુમરાહ આવતીકાલે બેંગલુરુ સામે રમશે મેચ, મુંબઈના કોચ જયવર્ધનેએ કરી પુષ્ટિ
April 06, 2025 11:45 PM'હું આ નિર્ણય નથી લઈ શકતો'... એમએસ ધોનીએ IPLમાંથી નિવૃત્તિ પર મૌન તોડ્યું
April 06, 2025 06:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech