સફાઈ કામદારે માંકડ મારવાની ઝેરી દવા પી લેતા સારવાર અપાઇ

  • September 11, 2024 02:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરના નગીનદાસ મોદી પ્લોટમાં રહેતા સફાઈ કામદારે પેટના દુ:ખાવાથી કંટાળી માંકડ મારવાની ઝેરી દવા પી લેતા સારવારમાં લવાયો છે.
નગીનદાસ મોદી પ્લોટ શેરી નં-૭ માં રહેતા અને સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા વિનય કમલેશભાઈ સાગઠીયા નામના ૨૪ વર્ષના યુવાનને છેલ્લા પાંચ દિવસ પેટમાં દુખાવો થતો હતો જેનાથી કંટાળીને તેણે માંકડ મારવાની ઝેરી દવા પી લીધી હતી અને સારવાર માટે સરકારી ભાવસિંહજી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે આગળની તપાસ કીર્તિમંદિર પોલીસ ચલાવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News