જામનગરની કોર્ટમાં કાચા કામનો કેદી બેશુદ્ધ થતા સારવારમાં ખસેડાયો

  • December 19, 2024 10:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરની કોર્ટમાં ગઇકાલે તારીખ અન્વયે હાજર રખાયેલો કાચા કામનો કેદી બેભાન બની જતાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.


જામનગરની અદાલતમાં જિલ્લા જેલમાં રહેલા નવાઝખાન અયુબખાન પઠાણ નામના શખ્સને તેના કેસ ની મુદ્દત અન્વયે હાજર કરવામાં આવ્યો હતો.

કેદી પાર્ટીની સાથે આ આરોપીને અદાલતમાં જજ સામે રજૂ થતા સમયે આ શખ્સ કોઈ રીતે બેભાન બની જતાં તેને 108 નંબરની એમ્બ્યુલન્સ મારફત સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application