વિસાવદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસ સબઇન્સપેક્ટર એસ.આઈ.સુમરાની મહેનતી ખેડૂતે વ્યાજે લીધેલ રકમ સામે રજીસ્ટર્ડ સાટાખત કરાવી લઈ લીધેલ તે જમીન પરત આપવામાં આવી હતી. આ અંગેની વિગત એવા પ્રકારની છે કે, વિસાવદર તાલુકાના નાના કોટડા ગામેં રહેતા મનજીભાઇપરશોતમભાઇ વઘાસીયાની જમીન વિસાવદર તાલુકાનાં નાના કોટડા ગામે સીમ જમીન રેવન્યુ સર્વે નં.૧૮૪/પૈકી-૧ ની હે- ૧-૩૪-૫૬ આરે.ના ક્ષેત્રફળની જગ્યા આવેલ હતી અને તેના કુટુંબીક કાકા છગનભાઇને પૈસાની જરૂરીયાત હોવાી દેવાભાઇ ભોજાભાઇ રામ રહે.
આરેણા ગામ તા.માંગરોળ પાસેી વ્યાજે પૈસા લીધેલ અને તેની સો જમીનનું સીકયુરીટી પેટે સાટાખત તા.૦૬/૦૪/૨૦૦૯નાં રોજ સબ રજીસ્ટાર રૂબરૂ ધાકધમકીી આ કામનાં સામાવાળાએ કરાવેલ અને અરજદારે તેમની વ્યાજની રકમ સહીત રૂપીયા આઠ લાખ પુરા ચુકવી આપેલ છતા સામાવાળાએ પંદર વર્ષી આ સાટાખત કેન્સલ કરી આપેલ ન હતુ જેી હેરાન પરેશાન ઇ ગયેલ હોય અને ગરીબ વર્ગ હોય અને અરજદાર પાસેઆપઘાત કરવા સિવાય બીજો કોઇ રસ્તો ન હોય તેવા સંજોગોમાં આ બાબતે એસ.પી. જુનાગઢનાંને રૂબરૂ તા.૦૧/૦૭/૨૦૨૪નાં રોજ મળેલ અને એસ.પી.એ રજુઆતને ગંભીરતાી લઇ આ બાબતે વિસાવદર પોલીસ સ્ટેશનનાં પો.સબ.ઇન્સ. એસ.આઇ.
સુમરાને અરજી લઇ કાયદેસરની કાર્યવાહી કરવા જણાવેલ જેી વિસાવદર પોલીસે તા.૨નાં રોજ રૂબરૂ બોલાવેલ અને રજુઆત સાંભળેલ અને અરજી લઇ આ કામે સામાવાળા દેવાભાઇ ભોજાભાઇ રામને વિસાવદર પોલીસ સ્ટેશનને બોલાવી કાર્યવાહી કરેલ જેી આ કામનાં સામાવાળાએ પંદર વર્ષ જુનુ સાટાખત રદ કરી આપેલ અને અરજદારની કાયદેસરની મિલ્કત અરજદારને પરત મળી ગયેલ જેી આ બાબતે એસ.પી. જુનાગઢનાં તેમજ વિસાવદર પોલીસ સ્ટેશનનાં પો.સબ.ઇન્સ. એસ.આઇ.સુમરા તા વિસાવદર પોલીસ સ્ટેશનનાં સ્ટાફનોં આ પ્રશંસનીય કામગીરી બદલ આભાર વ્યકત કરવામાં આવેલ હોવાનું એક અખબારી યાદીમાં જણાવાયુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'પુષ્પા 2'ના દિગ્દર્શકના ઘરે આવકવેરા વિભાગનો દરોડો, સુકુમાર એરપોર્ટ પર ઝડપાયા
January 22, 2025 05:20 PMનાના ગામની બે બહેનોની તરણ સ્પર્ધામાં મોટી સફળતા...
January 22, 2025 04:58 PMગરમ પાણી કે ચાના થર્મોસમાંથી દુર્ગંધ આવે છે? તો અજમાવો આ ઉપાય
January 22, 2025 04:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech