ભાણવડના ભરતપુર ગામે શનિવારે રાત્રે શ્વાન દ્વારા એક ઢેલને ઇજાગ્રસ્ત કરાતા આ ઢેલ પગના ભાગે ખૂબ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હોવાથી એ એનિમલ લવર્સ ગ્રુપના એ.આર. ભટ્ટને જાણ કરવામાં આવી હતી. જેથી તેમની ટીમના સભ્યો દ્વારા તુરત સ્થળ પર જઈ ઢેલને રેસક્યુ કરાઈ હતી.
રેસ્ક્યુ કરીને પ્રાથમિક સારવાર બાદ આ ઢેલ વન વિભાગને સોંપી, પોરબંદર પક્ષી અભ્યારણ્ય ખાતે રીફર કરીને તેને નવજીવન અપાયું હતું. અબોલ જીવ બચાવની આ પ્રસંશનીય કામગીરીમાં અશોકભાઈ ભટ્ટ, મેરામણભાઈ, નિમિષ અને વન વિભાગના કર્મચારીઓ જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech