શ્રી નવાપરા પ્રાથમિક શાળામાં પ્રથમ નેશનલ સ્પેસ ડે ની થઇ ઉજવણી

  • August 24, 2024 03:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શ્રી નવાપરા પ્રાથમિક શાળામાં પ્રથમ નેશનલ સ્પેસ ડે ની ઉજવણી કરવામાં આવી હતી
પી.એમ.શ્રી નવાપરા પ્રાથમિક શાળામાં ચંદ્રયાન-૩ ની સફળ લોન્ચિંગ માટેના પ્રથમ વર્ષ પુર્ણ થયાની યાદગીરીમાં   ભારતનો પ્રથમ નેશનલ સ્પેસ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. શાળાનાં બાળકોએ ચંદ્રયાન -૩ વિશેનાં મોડેલ તથા વર્કિંગ મોડેલ બનાવ્યા હતા.શાળાનાં શિક્ષકો દ્વારા વિશેષ દિનની માહિતી આપી હતી. છાયા કુમારનાં સી.આર.સી કો-ઓર્ડીનેટર  ભગીરથ મંડેરા  ખાસ હાજર રહી  માહિતી આપી હતી. તથા શાળાના આચાર્ય હીરલબેન દાસાએ ખુબ સુંદર કાર્ય કરવા બદલ  બાળકો અને શિક્ષકોને શુભેચ્છાઓ પાઠવી હતી તથા પ્રમાણપત્ર આપી શુભેચ્છાઓ પાઠવી હતી.ત્યારબાદ દરેક બાળકોએ ચંદ્રયાનનો વિડિયો નિહાળી અવસરને આનંદમાં પરિવર્તિત કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application