સમગ્ર રાજ્યની ૬૬ નગરપાલિકા સાથે હાલાર પંથકની છ નગરપાલિકાનો ચૂંટણી કાર્યક્રમ આજે જાહેર થયો છે. સાથે જ આચાર સહિતા આજથી લાગુ પડી દેવામાં આવી છે. આગામી તારીખ ૧૬ મી ફેબ્રુઆરી ના મતદાન અને ૧૮ મી એ મતગણતરી હાથ ધરવામાં આવશે.
રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ની ચૂંટણી કાર્યક્રમ આજે રાજ્ય ના ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યની ૬૬ નગરપાલિકામાં ચૂંટણી યોજનાર છે. તેમાં હાલાર ની છ નગર પાલિકા જેમા ધ્રોલ, જામજોધપુર, કાલાવડ, સલાયા , ભાણવડ અને દ્વારકા નગરપાલિકા નો સમાવેશ થયો છે.
આ ચૂંટણી માટેનું જાહેરનામું તારીખ ૨૭ જાન્યુઆરી ના પ્રસિદ્ધ થશે . અને ઉમેદવારી પત્ર ભરવાનો પ્રારંભ થશે. ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ ૧ ફેબ્રુઆરી છે. તારીખ ૩ ના ઉમેદવારી પત્રોની ચકાસણી થશે અને તારીખ ૪ ના ઉમેદવારી પત્ર પાછા ખેચી શકાશે.
આ પછી તારીખ ૧૬ ફેબ્રુઆરી ના સવારે ૭ વાગ્યા થી સાંજે ૬ વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. જ્યારે તારીખ ૧૮ /૨/ ૨૫ ના મતગણતરી હાથ ધરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCM યોગી અને તમામ મંત્રીઓએ કુંભમાં ડૂબકી લગાવી, ગંગા પૂજા કરી; કેબિનેટમાં લેવાયા મોટા નિર્ણયો
January 22, 2025 03:10 PMવનતારામાં લોગિંગ ઇન્ડસ્ટ્રીમાંથી બચાવેલા ૨૦ હાથીઓને કાયમી ઘર મળશે
January 22, 2025 03:10 PMકોલ્ડપ્લેનો ક્રેઝ: મુંબઈથી અમદાવાદ પહોંચવા ફલાઈટ ટિકિટના રૂા.૨૨૦૦૦
January 22, 2025 03:08 PMUPSCએ સિવિલ સર્વિસીસ પરીક્ષાનું નોટિફિકેશન બહાર પાડ્યું, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ અને પ્રક્રિયા
January 22, 2025 03:07 PMએઆઈની મદદથી રેલવે ટિકિટ બુકિંગની કાળાબજારી રોકી શકાશે
January 22, 2025 03:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech