ચોપાટી પર રાત્રે ઠંડીની અસર દેખાઇ

  • November 27, 2024 03:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અરબી સમુદ્રના કિનારે તાપમાનનો પારો ગગડી રહ્યો છે ત્યારે દરિયાકિનારે આવેલા પોરબંદર શહેરમાં પણ તેની અસર રાત્રિના સમયે દેખાય છે. સામાન્ય દિવસોમાં ચોપાટી પર વિશાળ સંખ્યામાં શહેરીજનો અને સહેલાણીઓ  માનસિક શાંતિ મેળવવા માટે આવતા હોય છે પરંતુ શિયાળાની ઠંડીનો થોડોઘણો ચમકારો જોવા મળતા જ રાત્રિના રમણીય ચોપાટી સુમસામ બની જાય છે અને આંગળીના વેઢે ગણી શકાય તેટલા લોકો નજરે ચડે છે. તેથી ચોપાટી પર રાત્રે ઠંડીની અસર તસ્વીરમાં દેખાઇ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application