ગોંડલ શહેર પંકનું રાજકારણ ગાંધીનગર ી દિલ્હી સુધી ગુંજતું હોય છે અને રોજિંદા રાજકીય આગેવાનોને ગાંધીનગરી દિલ્હી સુધીની દોડધામ રહેતી હોય છે તેમ છતાં પણ તાલુકા ના કેટલાક ગામો પ્રામિક સુવિધાી વંચિત રહેતા હોય તાકીદે સુવિધા પૂરી પાડવામાં આવે તેવી માંગ ગોઠવા પામી છે
ગોંડલ તાલુકાનું ૫૦૦૦ લોકોની વસ્તી ધરાવતું ચોરડી ગામ નેશનલ હાઇવેની લગોલગ આવેલું છે નેશનલ હાઇવેનો વણાંક જીવલેણ હોય સિંગલ, ડબલ ટ્રેક ી લઈ ફોર ટ્રેક હાઇવે બની ચૂક્યો હોવા છતાં પણ અકસ્માતોની વણંભી વણઝાર સર્જાયા જ કરતી હોય અત્યાર સુધીમાં હજારો માનવ જિંદગીઓ હોમાઈ જવા પામી છે આ અંગે ગામના આગેવાન હરિશ્ચંદ્રસિંહ ઝાલાએ અનેકવાર તંત્રને ઢંઢોળિયું હતું પરંતુ સમસ્યાનો કોઈ પણ ઉકેલ ન આવતા હવે તેઓ દ્વારા ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા, પોરબંદર સાંસદ મનસુખભાઈ માંડવીયા, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ ઉચ્ચકક્ષાએ રજૂઆત તાજવીજ હા ધરવામાં આવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech