મુખ્યમંત્રીને મળવા આવેલા રાજકોટના જન પ્રતિનિધિઓની હાલતપતડી થઈ ગઈ
રાજકોટ ગેમઝોન કાંડ બાદ રાજકોટનું પ્રતિનિધિ મંડળ મુખ્યમંત્રીની મુલાકાતે આવ્યું હતું. પરંતુ રાજકોટના ડેલીગેશન ની હાલત મુખ્યમંત્રીને મળ્યા પછી પતલી થઈ ગઈ હતી.
આ મુલાકાત વેળાએ મુખ્યમંત્રી સમક્ષ રાજકોટના ધારાસભ્ય રમેશ ટીલાડાએ સૌજન્ય મુલાકાત માટે સમય માંગ્યો હતો. હકીકતમાં આ પ્રતિનિધિ મંડળ ફાયર એનઓસી ના મુદ્દે લાગેલા સીલીંગ ખોલાવવા માટે થઈને રજૂઆત કરવા આવ્યું હતું પરંતુ ગાંધીનગર પહોંચ્યા પછી મુખ્યમંત્રીએ જે રીતનો કડક વલણ અખ્તયાર કરતા બધાના મોઢા પડી ગયા હતા. મુખ્યમંત્રી પાસે પહોંચેલા પ્રતિનિધિ મંડળની હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે મુખ્યમંત્રીએ તમામને આડે હાથ લઈ લીધા હતા ને ગેમ ઝોન મામલે કોઈને છોડવામાં નહીં આવે તેવી સ્પષ્ટ હિદાયત આપી દીધી હતી.ઉપરાત નવા નિયમો આવશે નહી ત્યારબાદ સુધી કોઈ છુટછાટની આશા રાખવી નહી..
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ને મળવા આવેલા જન પ્રતિનિધિઓમાં રાજકોટ મેયર ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના આગેવાનો મીડિયાથી બચવા આમથી તેમ દોડ ભાગ શરૂ કરી હતી પરંતુ મીડિયાના જમેલાથી બચવા એક મંત્રીના ચેમ્બરમાંથી બીજા મંત્રીની ચેમ્બર વચ્ચે દોડ લગાવવી પડી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપવિત્ર ભેંસના કબજા માટે બે ગામ આમને સામને
December 20, 2024 11:04 AMસીડીએસ જનરલ બિપીન રાવતનું હેલિકોપ્ટર કેવી રીતે ક્રેશ થયું? રિપોર્ટમાં થયો ખુલાસો
December 20, 2024 11:02 AMજામનગરના તત્કાલીન પીએસઆઇ અને પો. કોન્સટેબલને લાંચ કેસમાં ૪ વર્ષની જેલ સજા
December 20, 2024 11:00 AMજાદુ ટોણાના નામે મહિલાઓને પ્રતાડિત કરવી યોગ્ય નથી
December 20, 2024 11:00 AMરાજકોટ બાર એસોસિયેશન ચૂંટણીનું મતદાન ચાલુ, ત્રિપાંખિયા જંગમાં 50 ઉમેદવાર મેદાનમા
December 20, 2024 10:59 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech