મહાનગરપાલિકાની કોમ્પ્યુટર સિસ્ટમ કલાક સુધી ઠપ્પ; અરજદારોમાં દેકારો

  • March 27, 2024 03:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકાની કોમ્પ્યુટર સિસ્ટમ આજે સવારે ખુલતી કચેરીએ એક કલાક સુધી ઠપ્પ થઇ જતા અરજદારોમાં ભારે દેકારો બોલી ગયો હતો. વેરા વસુલાત, જન્મ મરણ નોંધણી, સ્વિમિંગ પુલના આજથી જ શ થયેલા મેમ્બરશીપ રજિસ્ટ્રેશન સહિતની કામગીરી ખોરંભે પડી જતા હોબાળો મચી ગયો હતો.
દરમિયાન રાજકોટ મહા નગરપાલિકાના આઠ સ્વિમિંગ પુલ માટે આજે સવારે ૧૧ કલાકે રજિસ્ટ્રેશન શ થયાના ફકત એક જ કલાકમાં સર્વર ડાઉન થઇ ગયા હતા, જેના લીધે સંખ્યાબધં નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડો હતો, રજિસ્ટ્રેશન થતું હતું પરંતુ પેમેન્ટ રિસીવ થતું ન હતું જેના લીધે તરવૈયાઓ પણ ત્રાહિમામ પોકારી ઉઠા હતા.યારે આ અંગે આઇટી બ્રાન્ચના ડિરેકટર સંજય ગોહિલનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે ટેકિનકલ ફોલ્ટ આવતા આવું બન્યું હતું પરંતુ તે સોલ્વ થઇ જતા બપોરથી સેવાઓ પૂર્વવત થઇ ગઇ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application