સૌરાષ્ટ્ર કચ્છ સહિત રાજ્યભરના લઘુતમ તાપમાનમાં સામાન્યી નોંધપાત્ર ઘટાડો યો છે. પરંતુ સૌી વધુ ઘટાડો પોરબંદરમાં નોંધાયો છે. પોરબંદરમાં ગઈકાલે ૧૯ ડીગ્રી લઘુતમ તાપમાન રહ્યા પછી આજે તેમાં એક જ ધડાકે સાડા ત્રણ ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો છે અને પોરબંદરમાં આજનું લઘુતમ તાપમાન ૧૫.૮ ડિગ્રી છે. જે સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌી નીચું તાપમાન છે. સમગ્ર રાજ્યમાં સૌી નીચું તાપમાન કચ્છમાં નલિયા ખાતે ૧૪.૧ ડીગ્રી નોંધાયું છે. નલિયામાં ગઈકાલે લઘુતમ તાપમાન ૧૫.૫ ડિગ્રી હતું.
કચ્છમાં ભુજ ખાતે ઠંડીના પ્રમાણમાં ખાસ વધઘટ વા પામી ની. ભુજમાં ગઈકાલે ૧૮.૬ અને આજે ૧૮ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. અમરેલીમાં આજે ૧૬.૪ ડિગ્રી લઘુતમ તાપમાન રહેવા પામ્યું છે જે ગઈકાલ કરતાં અડધો ડિગ્રી જેટલું ઓછું છે. ભાવનગરમાં ગઈકાલે ૧૯.૨ અને આજે ૧૯ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. દ્વારકામાં એકાદ ડિગ્રીના ઘટાડા સો આજનું લઘુત્તમ તાપમાન ૨૦.૯ ડિગ્રી રહ્યું છે.
રાજકોટમાં ગઈકાલે ૧૭.૨ અને આજે ૧૬.૪ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. ઓખામાં ગઈકાલે ૨૫ અને આજે ૨૪.૬ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે.
રાજ્યના અન્ય શહેરોના તાપમાન પર નજર કરીએ તો અમદાવાદમાં ૧૮.૬ ડીસામાં ૧૫.૯ વડોદરામાં ૧૭ અને સુરતમાં ૨૧ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે.
બંગાળની ખાડીમાં સાઉ આંદામાન નજીક આજે સવારે એક સાયકલોનિક સર્ક્યુલેશન જોવા મળ્યું છે. આવતીકાલ સુધીમાં તે લો પ્રેસરમાં પરિવર્તિત ઈને ર્નો વેસ્ટ દિશામાં આગળ વધશે.
તારીખ ૨૩ ના રોજ બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાશે અને તે ૪૮ કલાક પછી ડિપ્રેશનમાં પરિવર્તિત શે.
દક્ષિણ ભારતના રાજ્યોમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે.
બંગાળની ખાડીની આ નવી સિસ્ટમના કારણે દક્ષિણ ભારતમાં વરસાદની તીવ્રતામાં વધારો વાની શક્યતા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજના માટે નવી એસઓપીની જાહેરાત
December 23, 2024 02:59 PMઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ ૪૦૦ કરોડના ખર્ચે સમાજ વિકાસની નવી કેડી કંડારશ
December 23, 2024 02:51 PMમાધવપુરના દરિયે મેગા ઓપરેશનમાં ગેરકાયદેસર માછીમારી કરનારા નવ શખ્શો પોલીસને હાથ ઝડપાયા
December 23, 2024 02:39 PMરતનપર નજીક ઝુરીઓમાં ત્રણ દિવસમાં ત્રીજી વાર લગાડાઇ આગ
December 23, 2024 02:38 PMપોરબંદરની લો કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ બન્યા કાયદા વિદ્યાશાખાના ડીન
December 23, 2024 02:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech