બગસરા પાલિકાના સફાઈ કામદારોએ કચેરીને ત્રણ કલાક બાનમાં લીધી

  • May 18, 2024 11:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિગત અનુસાર બગસરા પાલિકા દ્વારા સફાઈ કામદારો દ્વારા પાલિકા કચેરી ત્રણ કલાક સુધી બાનમાં લીધી હતી અને શહેરના મુખ્ય માર્ગો પર નગરપાલીકા હાય હાય અને હિટલર સાહી બંધ કરોના નારા સો રેલી કાઢવામાં આવી હતી અગાઉ ત્રણ દિવસ પહેલા સફાઈ કામદારો પાલિકાનો ઘેરાવ કરેલ હતો ત્યારે સત્તાધીશો દ્વારા મોખિકમાં ત્રણ દિવસ માં પગાર કરવામાં આવશે  તેવી લોલીપોપ આપેલી હતી ત્યારે ત્રણ દિવસના બદલે ચાર દિવસ વિતી ગયા પરંતુ હજુ સુધી પગાર કરવામાં આવેલ ના હોવાી સફાઈ કામદારો રોષે ભરાયાં હતાં  છેલ્લા પાંચ મહિના વિતી ગયા છતાં પાલિકા દ્વારા પગારના કરતા અંતે રોષે ભરાયેલા સફાઈ કામદારો દ્વારા પાલિકા કચેરીનો જય ભીમ અને નગરપાલીકા હાય હાય હિટલર સાહી બંધ કરોના નારા સો રેલી કાઢવામાં આવી હતી અને સાો સા સફાઈ કામદારો દ્વારા પાલિકા કચેરીને ત્રણ કલાક સુઘી બાનમાં લીધી હતી આશરે ૭૦ જેટલા કામદારો દ્વારા આ રેલીમા જોડાયને પાલિકા કચેરીએ દોડી આવેલ હતા સો મહિલાઓ પણ અહીંયા દોડી આવેલ હતી અને પોતાની હૈયા વરાળ ઠાલવી હતી છાતી ઓ કુટી પાલીકા હાય હાયના નારા લગાવ્યા હતા અને પાલિકા કચેરી એ હા જોડીને પાલિકા પ્રમુખ પ્રતિનિધિ તરીકે તેમના પતિ એ વી રિબડિયાને પગાર ચૂકવવા કહેવામાં આવ્યું હતું 

પાલિકા પ્રમુખના પતિ પાલિકા કચેરી દોડી આવી લોકો ને સમાધાન માટે ચર્ચા કરવામાં આવી હતી આ ચર્ચામાં પાલિકા પ્રમુખ પ્રતિનિધિ અને સફાઈ  કામદારોના પ્રમૂખને પણ જિભા જોડી ય હતી.
અને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિનેશભાઇ હડિયલ એ રાજુવાત કરી જૂની  ગ્રાન્ટ આવેલી હતી તેનો હિસાબ આપવાનું કહેતા હેડ કલાર્ક સો બોલાચાલી પણ ય હતી ત્યારે સફાઇ કામદારો ગુસ્સે ભરાઈને પ્રમુખ પ્રતિનિધિ અને હેડ કલાર્ક ને બેસાડી દીધા હતા..

પાલિકા પ્રમુખ પ્રતિનિધિ એ અંતે બે થી  ત્રણ મહિનાનો પગાર ચૂકવામાં આવશે અને બાકી તમારે જે કરવું હોય તે કરજો કહી દીધું હતું ત્યારે આ તમામ કામદારો ગુશે યા હતા અને કહેવામાં આવ્યું કે સુપર સીટ કરો અને રાજીનામું આપો તેમ કહેતા સફાઇ કામદારો ચલાવી લેવામાં આવે આ પગારમાં તો અમારા બાકી લેણા ચૂકવવામાં જ જતા રહે છે ત્યારે આમારો તમામ પગાર ચૂકવવો નહિ તો અમો સોમવારી હડતાળ ઉપર ઉતરી જશું જ્યારે અમુક કામદારો દ્વારા આત્મવિલોપન કરવાની પણ ચીમકી આપી હતી ત્યારે પાલિકા પ્રમુખ પ્રતિનિધિ એ બાંયધરી આપવામાં આવી કે  ત્રણ મહિનાનો પગાર કરી આપશું પરતું સફાઈ કામદારો દ્વારા તમાંમ પગાર ચૂકતે કરવો નહિ તો હડતાળ ઉપર તો જરૂર ઉતરી જશું તેવી ચીમકી ઉચ્ચારી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application