ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશ દ્વારા ગાંધીનગર ટાઉનહોલ ખાતે સદસ્યતા અભિયાન -૨૪ અંતર્ગત કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ આદરણીય ચંદ્રકાન્ત પાટીલની અધ્યક્ષતામાં તથા રાષ્ટ્રીય મહામંત્રી ડો.રાધા મોહનદાસ અગ્રવાલ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, સંગઠન મહામંત્રી રત્નાકર, ગ્રાહક બાબતો - ખાદ્ય અને જાહેર વિતરણના કેન્દ્રીય રાજ્ય મંત્રી નીમુંબેન બાંભણિયાની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશની કાર્યશાળા યોજાઈ હતી. આ કાર્યશાળામાં ભાવનગર શહેર અધ્યક્ષ અભય ચૌહાણ, મેયર ભરત બારડ, શહેર મહામંત્રી અલ્પેશ પટેલ, પાર્થ ગોંડલીયા, સદસ્યતા અભિયાનના સંયોજક નરેશ મકવાણા, સહ - સંયોજક શીતલબેન પરમાર, નરેન્દ્રસિંહ ગોહિલ, જીતુ બોરીસાગર તથા ડો. હરેશ નાવડીયા એ ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના ત્રણ પોલીસ હેડ કોન્સ્ટેબલને એ.એસ.આઈ. તરીકે પ્રમોશન અપાયા
April 04, 2025 10:28 AMજામનગરના વેપારીને ચેક પરતના કેસમાં બે વર્ષની જેલસજાનો આદેશ
April 04, 2025 10:25 AMઈશરધામ (સચાણા) ખાતે રવિવારે ઈશર નોમની ઉજવણી
April 04, 2025 10:22 AMજામનગરના એસપી પ્રેમસુખ ડેલુએ જન્મદિવસ ઉજવણી દિવ્યાંગ બાળકો સાથે કરી
April 04, 2025 10:17 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech