રોટરી કલબ ઓફ ભાવનગર રાઉન્ડ ટાઉન અને રેડક્રોસ બ્લડ બેન્ક ના સહયોગથી કેમ્પ યોજાયો

  • August 22, 2024 04:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રોટરી ક્લબ ઓફ ભાવનગર રાઉન્ડ ટાઉન અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર સંચાલિત રેડક્રોસ બ્લડ બેન્કના સહકાર થી રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું.
તેમાં બહોળી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતુ. આ પ્રસંગે શુભેચ્છકો દ્વારા રક્તદાન નું પુણ્ય કાર્ય કર્યું હતું. દરેક રક્તદાતાઓ ને સન્માનીત કરવા માં આવ્યા હતા.       



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application