ગુજરાત સરકાર દ્વારા યુનિવર્સિટી માટેનું શૈક્ષણિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીમાં 24 સુધી શૈક્ષણિક સત્રની શરૂઆત કરવામાં આવશે સરકારી યુનિવર્સિટીઓનું એકેડેમિક કેલેન્ડર 26 જુન થી 14 ડિસેમ્બર સુધી પ્રથમ સત્ર ચાલશે. અને 16 ડિસેમ્બરથી બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે જે 28 એપ્રિલ સુધી ચાલશે.
રાજ્ય સરકાર દ્વારા યુનિવર્સિટીના શૈક્ષણિક કેલેન્ડરની જાહેરાત કરવામાં આવી છે તે મુજબ 27 ઓક્ટોબરથી 16 નવેમ્બર સુધી દિવાળીનું વેકેશન રહેશે તારીખ 28 એપ્રિલથી બીજું સત્ર પૂર્ણ થશે અને 29 એપ્રિલ થી 16 જૂન સુધી 49 દિવસનું ઉનાળુ વેકેશન આપવામાં આવ્યું છે
આ બંને સત્ર પૂર્ણ થતા પહેલા તમામ યુનિવર્સિટીની અનેક કોલેજો પરીક્ષાઓ પૂર્ણ કરી લેવાની રહેશે અહીં નોંધવું જરૂરી છે કે હાલ 13 જૂનથી સ્કૂલો શરૂ થાય છે હવે 24 જૂનથી કોલેજના નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆમીર ખાને મુંબઈના પાલી હિલમાં લક્ઝરી પ્રોપર્ટી ખરીદી
June 28, 2024 12:12 PMજામનગર: નાગમતી નદીમાં કોણે ગેરકાયદે પુલ બનાવી દિધો...નગરસેવિકાએ કર્યો વિરોધ
June 28, 2024 12:10 PMબજરંગી ભાઈજાનની મુન્નીને ચાંદ નવાબ ઓળખી જ ન શક્યા
June 28, 2024 12:10 PM10મી ઓક્ટોબરે 460 કરોડ રૂપિયા દાવ પર લાગશે
June 28, 2024 12:10 PMસ્ટારકપલનું લંડનમાં સુર્યસ્નાન
June 28, 2024 12:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech