આઇ શ્રી હિરલમા તથા ગીરિશઆપાના આશીર્વાદ મેળવી 20 નવદંપતિઓ પ્રભુતામાં પગલાં માંડશે
આ તકે સમગ્ર જિલ્લાના ગઢવી સમાજના લોકો મોટી સંખ્યામા ઉપસ્થિત રહેશે,તેમજ ગઢવી સમાજના અગ્રણીઓ અને સ્વયંસેવકોના અથાગ પરિશ્રમથી આ સમૂહલગ્ન ખુબજ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું છે,
આ પ્રસંગે આઇ હિરલ માતાજી, પૂજય ગિરીશ આપા સહિત ગઢવી સમાજના અગ્રણીઓ હાજર રહીને પ્રસંગને દિપાવશે, પ્રસંગમાં ભોજનના દાતા માયાણી ભીમભાઇ ભારાભાઈ દ્વારા આપવામાં આવશે, સમુહ લગ્નમાં પધારવા આઈશ્રી હિરલ માં અને પ્રસાદીના દાતા પરિવાર વતી સમસ્ત ચારણ ગઢવી સમાજને હાર્દિક આમંત્રણ પાઠવાયું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'હીરામંડી' બાદ કરિયરમાં દુષ્કાળ આવ્યાનો અદિતિનો વસવસો
March 31, 2025 11:50 AMજામનગર શહેર અને જિલ્લામાં આજે ઈદ-ઉલ-ફિત્રની ભવ્ય ઉજવણી
March 31, 2025 11:50 AMદેશી લુકમાં આરાધ્યા બચ્ચનનું સૌન્દર્ય જોઈ ફેન્સ આકર્ષિત
March 31, 2025 11:47 AMદેવભૂમિ દ્વારકા જિલ્લાના 21 ટાપુઓ પર પૂર્વ મંજૂરી વિના પ્રવેશ પર પ્રતિબંધ
March 31, 2025 11:44 AMડંકી રૂટથી યુએસમાં માનવ તસ્કરી કરતા મુખ્ય આરોપીની ધરપકડ
March 31, 2025 11:43 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech