રાજકોટમાં 700 કરોડની જમીન 180 કરોડમાં પધરાવવાનું વિવાદાસ્પદ જયભીમ નગરની PPP યોજનાનું ટેન્ડર રદ!

  • January 04, 2025 11:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના જયભીમ નગરની PPP યોજનાનું ટેન્ડર રદ કરવામાં આવ્યું છે. 700 કરોડની જમીન 180 કરોડમાં પધરાવવાનું નક્કી કરાયું હોવાનુ સામે આવતા જ ટેન્ડર રદ કરી દેવાયું છે. 56090 ચોરસ મીટર જમીન જે.પી. ઈન્ફ્રાસ્ટ્રકચરને આપવાનું નક્કી કરાયું હતું. જે અંગે વિવાદ સર્જાયા બાદ સત્તામંડળ દ્વારા ટેન્ડર રદ કરવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application