મહાપાલિકાના એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલની ટીમ દ્વારા થોડા દિવસો પૂર્વે શહેરના બોરડીગેટ વિસ્તારમાં જાહેર રોડ પર સેન્ટીંગ કામના સામાન સહિતની વસ્તુઓ મૂકી દબાણ કરવામાં આવ્યું હોવાની થયેલી ફરિયાદના પગલે જે તે સમયે એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલની ટીમ દ્વારા સ્થળ નિરીક્ષણ કરતા જાહેર રોડ પર સેન્ટીંગ કામ માટે ઉપયોગમાં લેવાતા માલ-સામાન રાખી દબાણ કરાયું હોવાનું ધ્યાને આવ્યુ હતી. જેના પગલે જાહેર રોડ પર માલસામાન રાખનારાઓને દબાણ હટાવી દેવા સૂચના આપી હતી. દરમ્યાનમાં આ વિસ્તારમાં ફરીથી જાહેર રોડ પર માલ સામાન મુકવામાં આવતો હોવાની સ્થાનિક વિસ્તારમાંથી આવેલી અરજી સંદર્ભે આજે એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલની ટીમે દોડી જઈ જાહેર રોડ પર મુકવામાં આવેલ સેન્ટીંગ કામના માલસામાન ઉપરાંત કેબીન સહિતના અસ્થાયી દબાણો દૂર કરી માલસામાન જપ્ત કરાયો હતો. જ્યારે શહેરના સંસ્કારમંડળ વિસ્તારમાં અડચણરૂપ ફાસ્ટ ફૂટની કેબીનો અને લારી રાખી દબાણ કરવામાં આવ્યું હોવાની રજુઆત થતા એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલની ટીમે દોડી જઈ કેબીન અને લારી, ટેબલ તેમજ ખુરશી સહિતની માલસામાન જપ્ત કરી જગ્યા દબાણ મુક્ત કરાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકા: અમૂલ્ય ધરોહરની જાળવણી અંગે પગલા લેવા કલાપ્રેમીઓની પ્રબળ માંગ
November 14, 2024 10:36 AMકૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા સર્કિટ હાઉસે લોકસંપર્ક યોજાયો
November 14, 2024 10:32 AMજામજોધપુરમાં કચરો સળગાવતી વેળાએ દાઝી જતા મહિલાનું મોત
November 14, 2024 10:28 AMકાલાવડમાં લગ્નની લાલચ આપી તરૂણીનું અપહરણ
November 14, 2024 10:27 AMયાત્રાધામ દ્વારકામાં 12.03 કરોડના વિકાસ કામોનું ખાતમૂહુર્ત
November 14, 2024 10:24 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech