બેકાબૂ કાર ડિવાઇડર સાથે અથડાઈ તેલંગાણાના મહિલા ધારાસભ્યનું મોત

  • February 23, 2024 11:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


તેલંગાણાના સિકંદરાબાદ કેન્ટના બીઆરએસ ધારાસભ્ય પોતાની કારમાં મુસાફરી કરી રહ્યા હતા અને અચાનક કાર નિયંત્રણ બહાર નીકળી ગઈ હતી અને સર્જાયેલા અકસ્માતમાં ગંભીર ઈજાના લીધે તેમને સારવારમાં ખસેડાયા હતા, યાં તેમનું મોત નીપયું હતું. આ ઘટના સંગારેડીના અમીનપુર મંડલ વિસ્તારમાં સુલતાનપુર આઉટર રિંગ રોડ પર બની હતી .તેલંગાણાના સિકંદરાબાદ કેન્ટના બીઆરએસ ધારાસભ્ય લસ્યા નંદિતાનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું.આ અકસ્માતમાં તેનો કાર ચાલક પણ ગંભીર રીતે ઘાયલ થયો છે અને તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.


કેસીઆરે ધારાસભ્યના નિધન પર શોક વ્યકત કર્યેા
બીઆરએસ ચીફ કેસીઆરએ લાસ્યા નંદિતાના અકાળે નિધન પર શોક વ્યકત કર્યેા છે. તેમણે કહ્યું કે એક યુવાન ધારાસભ્ય તરીકે તેમના કામ માટે જાણીતી લસ્યા નંદિતાના માર્ગ અકસ્માતમાં મૃત્યુથી હત્પં દુખી છું. આ દુખદ સમયમાં મારી સંવેદના તેમના પરિવાર સાથે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application