રાણાવાવની શ્રી ભોદ સીમશાળા નં-૧ માં ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ નિમિત્તે શાળામાં શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં શાળાના કુલ ૨૬ વિદ્યાર્થીઓએ શિક્ષકની ભુમિકા ભજવી હતી.જેમાં શાળાના આચાર્યની ભુમિકા ધો-૮ ની વિદ્યાર્થીની ટુકડીયા નિરાલીબેન કાનજીભાઈએ નિભાવી હતી.આ કાર્યક્રમમાં ભાગ લીધેલા વિદ્યાર્થીઓએ જુદા-જુદા વિષયોનું અભ્યાસ કાર્ય કરાવ્યું હતુ.આમ બધા વિદ્યાથીઓએ શિક્ષકદિન ઉજવણી કાર્યક્રમમાં ઉત્સાહપુર્વક ભાગ લીધો હતો.તસ્વીર(તસ્વીર:જિજ્ઞેશ પોપટ)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર-મુંબઇ દૈનિક ફલાઇટનું પુન: આવાગમન શરૂ, મુસાફરોમાં હાશકારો
May 15, 2025 01:26 PMજામનગર શહેરમાં વિદેશી દારૂ અંગે એલસીબીના બે દરોડા
May 15, 2025 01:21 PMજામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ
May 15, 2025 01:20 PMજામનગર શહેરમાં રૂ. ૧.૮૧ કરોડની છેતરપીંડીના ગુનામાં વધુ એકની અટક
May 15, 2025 01:16 PMજામનગરમાં નદીના પટ્ટમાં આગામી દિવસોમાં દબાણ દૂર કરવામાં આવશે, ૧૯૦ જેટલા અરજદારોને નોટિસ
May 15, 2025 01:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech