હળવદી દેવળિયાી સુરવદર ગામ તેમજ ખેતાવાવ ી મિયાણી ઇ જોગડ અને નવા ઘાટીલા વિસ્તારમાં સરકારી પીવાના પાણીની પાઈપલાઈનમાંી અલગ અલગ જગ્યા એ ગેરકાયદેસર ભંગાણ કરી અનઅધિકૃત જોડાણ કરી સરકારી મિલકતને નુકશાન કરી પાણી ચોરી કરતા તત્વો સામે ફરિયાદ હળવદ પોલીસમાં નોંધતા પાણી ચોરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
પ્રમ બનાવમાં ધ્રાંગધ્રાના રાજસીતાપુર ગામે રહેતા અને ક્ધટ્રકટસન સો જોડાયેલા મનસુખભાઈ છગનભાઈ મારું એ હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ બોર્ડ દ્વારા એન સી ડી ૪ ના ગ્રુપ ૯,૧૦,૧૧ જૂ યોજના હળવદ તાલુકાના ૨૪ ગામ અને બે પરામાં પીવાના પાણીનું વિતરણ અને મરામતની નિભાવણીની કામગીરી મારું ક્ધટ્રકટસન દ્વારા કરવામાં આવતી હોય તેમજ સદર યોજનામાં હળવદી વેગડવાવ તા હળવદી દેવળિયા ઇ સુરવદર સરકારી પીવાના પાણીની પાઈપ લાઈનમાં આરોપી પવનસુત પોલીમ્સ હળવદના કબજેદાર, નસીબભાઈ સુરેશભાઈ નાડીયા, ખીમાભાઈ બચુભાઈ નાડીયા, કૈલાશ મારવાડી જી ઈ બી કોન્ટ્રાક્ટર, માવજી કાનજી પ્રજાપતિ, કિશોરભાઈ રોહિત, ચતુરભાઈ મહારાજ, કાનાભાઈ શીવાભાઈ દેવીપૂજક, ધારાભાઇ મોહનભાઈ જબાંડીયા, કેશુભાઈ શંભુભાઈ દેવીપૂજક, રવાભાઈ કેશુભાઈ દેવીપૂજક, રમાભાઈ બાબુભાઈ દેવીપૂજક, હીરાભાઈ બાબુભાઈ દેવીપૂજક, મૈયલાભાઈ ધારાભાઇ દેવીપૂજક, જલાભાઇ ભરવાડ, મુકેશભાઈ ભરવાડ, અનિલભાઈ બચુભાઈ મકવાણા, રમેશભાઈ કાનજીભાઈ ઠાકોર, પૂનમભાઈ દેવાભાઈ નાડીયા, શીવાભાઈ મણીભાઈ મકવાણા, જીતુભાઈ રામજીભાઈ નાડીયા, અરવિંદભાઈ ભગુભાઈ નાડીયા, દિનેશભાઈ ભગુભાઈ નાડીયા, દિલીપભાઈ ભગાભાઈ ઠાકોર, સંજયભાઈ ગોરધનભાઈ, એન્ટ્રેલીયા કંપનીના કબજેદાર, બેસ્ટ એગ્રો હળવદના કબજેદાર, એવરેસ્ટ પ્રોટીન હળવદ હાઈવેના કબજેદાર, સલીમાં એક્ટપોટના કબજેદાર, જાય વડવાળા ફાર્મ, નરેશભાઈ નટવરભાઈ હળવદ હાઈવે વાડી, ભાવેશભાઈ મોહનભાઈ વાડી, બાજુભાઈ જેસિંગભાઈ, રાજુભાઈ સિંધભાઈ દેવીપૂજક, ભનાભાઈ સિંધાભાઈ દેવીપૂજક, વશરામભાઈ સિંધાભાઈ, સિંધાભાઈ જેસિંગભાઈ દેવીપૂજક અને સિંધાભાઈ મલ્લ ાભાઈ દેવીપૂજક સહિતના ઓએ અલગ અલગ જગ્યા એ ગેરકાયદેસર ભંગાણ કરી અનઅધિકૃત જોડાણ કરી સરકારી મિલકતને નુકશાન કરી પાણીની ચોરી કરી હોવાની ફરિયાદ હળવદ પોલીસમાં નોંધાઈ છે
બીજા બનાવમાં સ્ટ્રલિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્જસીના કોન્ટ્રાક્ટર વિપુલભાઈ શામજીભાઈ વેકરીયા એ ફરિયાદ નોંધાવી છે કે ખેતાવાવી મિયાણી ગામ ઇ જોગડ અને નવા ઘાટીલા જતી સરકારી પીવાના પાણીની લાઈનમાં આરોપી પ્રવીણભાઈ બાવરવા સાબુની ફેક્ટરી ગામ ધનશ્યામગઢ, પ્રવીણભાઈ ત્રિકમભાઈની વાડી, હિરણભાઈ રબારીની વાડી, હરેશભાઈ દીલુભાઈ કુરિયા, વિપુલભાઈ રણછોડભાઈ રંભાણી, બાબુભાઈ ગણેશભાઈ પટેલ લીંબુનો બગીચો, ભીખાભાઈ મનજીભાઈ પટેલ, નારણભાઈ ભુદરભાઈ દલવાડીની વાડી, સંધાભાઈ ભુદરભાઈ દલાવડીની વાડી, નાાભાઈ આહીરની વાડી, અજયભાઈ ભરવાડ રેતી પ્લાન્ટ, હિતેશભાઈ પટેલ સિમેન્ટના ાંભલાનું કારખાનું અને ચતુરભાઈ માંડણભાઈ રંભાણીની વાડી વાળાઓએ અલગ અલગ જગ્યા એ ગેરકાયદેસર ભંગાણ કરી અનઅધિકૃત જોડાણ કરી સરકારી મિલકતને નુકશાન કરી પાણી ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાવી છે.આમ હળવદ વિસ્તારમાં પીવાના પાણીની પાઈપલાઈન ભંગાણ કરી પાણી ચોરી કરનાર બાવન શખ્સો સામે ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅચાનક કેમ વધી ગરમી? ઠંડીની મૌસમમાં લોકો પાડી રહ્યા છે પરસેવો...જાણો કારણ
January 22, 2025 10:58 PMગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech