ગુજરાતમાં ટેટ-2ની પરીક્ષાનું પરિણામ જાહેર, 37,450 ઉમેદવારો થયા ઉત્તિર્ણ

  • June 15, 2023 08:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં ટેટ-2ની પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. જેમાં કુલ 2 લાખ 37 હજાર 700 પરીક્ષાર્થીએ પરીક્ષા આપી હતી જેમાંથી 37 હજાર 450 ઉમેદવારો જ ઉત્તિર્ણ થયા છ. પરીક્ષાનું પરિણામ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઈટ http://sebexam.org પરથી ઉમેદવારો જોઈ શકશે.




રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઉચ્ચ પ્રાથમિક શાળા (ધોરણ-6 થી 8) માં પ્રાથમિક શિક્ષક/વિદ્યાસહાયક તરીકે નિમણૂંક મેળવવા માટે જરૂરી એવી શિક્ષક અભિરૂચિ કસોટી-2 (ટેટ-૨) પરીક્ષાનું તા.23/04/2023ના રોજ આયોજન કરવામાં આવ્યું હતુ. આ પીરીક્ષા કુલ 2,37,700 ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી, જે પૈકી 37,450 ઉમેદવારો એટલે કે 15.76% ઉતિર્ણ થયા છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application