જૂનાગઢ જિલ્લ ા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાને મળેલ બાતમીને આધારે કેટલાક ઈસમો જિલ્લ ામાં વાજબી ભાવની દુકાને મળતું અનાજ વિતરણ યાં બાદ ઘરે-ઘરે જઈ એકત્રિત કરી તેનો ગેરકાયદેસર વ્યાપાર કરે છે. અનાજનો વેપલો કરતા ઇસમોને ઝડપી લેવાના આદેશને પગલે જિલ્લ ામાંનિવાસી અધિક કલેકટર એન. એફ. ચૌધરી ના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ,જિલ્લ ા પુરવઠા અધિકારી એફ જે માકડાના નિદર્શન હેઠળ ગ્રામ્ય મામલતદાર કચેરીની ટીમ અને જિલ્લ ા પુરવઠા અધિકારીની ટીમ દ્વારા સંયુક્ત રીતે બિલખા ખાતે દરોડા પાડવામાં આવ્યા હતા.અગાઉ પાદરીયામાં બે મોટા ગોડાઉનમાંી ૫.૩૭ લાખનું ગેરકાયદે સંગ્રહ કરેલું સરકારી અનાજનો જથ્ો સીઝ કરવામાં આવેલ હતો.
આ તપાસમાં પકડાયેલા ફેરિયાઓની ઊંડી તપાસના અંતે સમગ્ર ધંધાનું કેન્દ્રબિંદુ બિલખા હોવા અંગે માહિતી મળેલ હતી. આી જિલ્લ ા કલેકટરની સૂચના પ્રમાણે પ્રાંત અધિકારી દ્વારા આવા ઈસમો પર સતત વોચ ગોઠવવામાં આવેલ હતી. તેઓ દ્વારા બિલખા ખાતે સનિક પોલીસને સો રાખી વ્યાપક દરોડા હા ધર્યા હતા. અગાઉ પાદરીયા ખાતે દરમ્યાન બે મોટા સરકારી અનાજનો જથ્ો ધરાવતાં ગોડાઉન પકડી પાડયા હતા. જિલ્લ ા પુરવઠા અધિકારીનો સંપર્ક કર સંયુક્ત ટીમો બનાવી ડીકોય ગોઠવવામાં આવેલ હતી. આ દરમિયાન એક ગેરકાયદે અનાજનું ગોડાઉન ધારક ઈસમ ઈમ્તિયાઝ જીકરભાઈ ચોટલીયાના ગોડાઉનમાં ભરેલું ગેરકાયદેસર અનાજ આઇશર ટ્રકમાં ભરી અને બહાર વેચી દઈ સગે-વગે કરી નાખવાની ફિરાકમાં હતા તે દરમિયાન સ્ળે પહોંચી જઈ અને અનાજ ભરેલો ટ્રક તા ગોડાઉન ઝડપી લીધા હતા..અનાજના જથ્ાની કાયદેસરતા બાબતે પુછપરછ કરતાં કોઈ પ્રકારના આધાર પુરાવા રજુ કરી શકેલ નહી અને સરકારી અનાજ હોવા બાબતે કબૂલાત આપેલ હતી.
જે પૈકી ગોડાઉનધારક ઈમ્તિયાઝ જીગર ચોટલીયાના ગોડાઉનમાંી ૧.૯૮ લાખની કિંમતનો ૬૮ હજારની કિંમતના ચોખા તા ઘઉં અને ચોખા બંને મળી૬.૫૯ લાખ સહિત ૯..૨૫ લાખનો અનાજનો જથ્ો તા વાહન મળી ૧૨ લાખથી વધુ મુદ્દામાલ ઝડપી લીધો હતો.જિલ્લા કલેકટર દ્વારા સરકારી અનાજને બારોબાર વેચાણ કરતા અને ખરીદી કરતા તત્વોને રેશનકાર્ડ રદ કરવાની તેમજ આગામી દિવસોમાં માર્કેટિંગ યાર્ડ, અનાજ ના ગોડાઉન અને અનાજની મિલો પર દરોડા પાડવાની ચીમકી આપવામાં આવી છે.સમગ્ર કામગીરીમાં નિવાસી અધિક કલેકટર એનએફ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, પુરવઠા અધિકારી એફ.જે માકડા, અને મામલતદાર તા કર્મચારીઓની ટીમે જહેમત ઉઠાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખોટા દસ્તાવેજો રજુ કરનાર પૂર્વ IAS પૂજા ખેડકરની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
December 23, 2024 04:26 PMદિવાળીએ થયેલા ઝઘડાની દાઝે પરિવાર પર ઘાતક હથિયારથી હુમલો, પિતા-પુત્રને ઇજા
December 23, 2024 04:26 PMવિશ્ર્વ ખેડૂત દિવસ : જગતનો તાત હજી પણ કુદરતના ભરોસે
December 23, 2024 04:25 PMસતત બીજા દિવસે પણ ભાવનગરમાં ધાબડિયુ વાતાવરણ સર્જાતા ટાઢોડુ વ્યાપ્યુ
December 23, 2024 04:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech