માળિયાના જુમાવાડી પાસેી એસઓજી ટીમે ચોરીના શંકાસ્પદ કોલસો તેમજ કોલસાની હેરફેર માટે ઉપયોગમાં લેવાયેલ બોલેરો તેમજ બોટ સો બે ઇસમોને સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હા ધરી છે.એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જુમાવાડી પાસે જાહેર રોડની સાઈડમાં એક બોલેરોના કેરિયરમાં પ્લાસ્ટિક કોળીમાં કોલસા ભરેલ મળી આવ્યા હતા અને બાજુમાં દરિયા તરફના કાંઠે કોલસા ભરેલ પ્લાસ્ટિકની કોળીઓ (બાચકા)નો ઢગલો કરેલ મળી આવ્યો હતો કોલસાને દરિયામાંી કાઢવા માટે ઉપયોગમાં લીધેલ એક બોટ સો નાવિક પણ હાજર મળી આવ્યો હતો જેને મુદામાલ અંગે પૂછપરછ કરતા આધાર બીલ માંગતા સંતોષકારક જવાબ આપી શક્યોના હતો.
જેી એસઓજી ટીમે કોલસાની કુલ કોળીઓ નંગ ૨૬૮ વજન ૫૮૪૦ કિલોગ્રામ કીમત રૂ ૨૩,૩૬૦, બોલેરો કીમત રૂ ૨ લાખ અને બોટ કીમત રૂ ૧૫ હજાર સહીત કુલ રૂ ૨,૩૮,૩૬૦ નો મુદામાલ કબજે લઈને માળિયા પોલીસ સ્ટેશનને સોપવામાં આવ્યો હતો તેમજ આરોપી હારૂન સુલેમાન સાઈચા (ઉ.વ.૬૦) અને જાફર ઓસમાણ પરાર (ઉ.વ.૩૦) રહે બંને જુમાવાડી નવલખી તા. માળિયા વાળાને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હા ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવાવ વિધાનસભા પેટાચૂંટણીમા આવતીકાલે યોજાશે મતદાન, જાણો આટલા મતદાન મથક પર યોજાશે મતદાન
November 12, 2024 10:53 PMવડાપ્રધાન નરેન્દ્ર મોદીને 'નોબેલ શાંતિ પુરસ્કાર' મળવો જોઈએ, દુનિયાના આ મોટા રોકાણકારે કરી માંગ
November 12, 2024 10:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech