રાજકોટમાં સફેદ દૂધના કાળા કારોબારની શંકા; ડેરી ફાર્મની ૧૦ દુકાનોમાંથી સેમ્પલિંગ

  • September 21, 2024 03:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરમાં વેચાતા દૂધમાં વ્યાપક પ્રમાણમાં શંકા જતા તેમજ સફેદ દૂધના કાળાકારોબારને પકડવા માટે તાજેતરમાં મહાનગરપાલિકા ની ફૂડ શાખા દ્વારા રાજકોટ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી ડેરી ફાર્મ ની દુકાનોમાંથી દૂધના એક ડઝન સેમ્પલ લઈ પરીક્ષણ અર્થે પુડ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હોવાનું ફૂડ ઓફિસરડગએ જણાવ્યું હતું.

આટલી ડેરીઓમાંથી સેમ્પલ લેવાયા

  (1)    ગાયનું દૂધ (લુઝ): સ્થળ- શ્રીચામુંડા ડેરી ફાર્મ, પંચવટી મેઇન રોડ, લક્ષ્મીનગર ચોક, રાજકોટ.
(2)   ભેંસનું દૂધ (લુઝ): સ્થળ- ઓમ સ્વીટ નમકીન & મિલ્ક શોપી, શ્રી કોલોની, પર્ણકુટી મેઇન રોડ,  રાજકોટ.
(3)   ગાયનું દૂધ (લુઝ): સ્થળ- જી.જી.એમ. સ્વીટ્સ એન્ડ નમકીન, મંગલમ પાર્ક મેઇન રોડ, મવડી, રાજકોટ.
(4)   મિક્સ દૂધ (લુઝ): સ્થળ- નંદનવન ડેરી ફાર્મ, કોઠારીયા રોલેક્ષ રોડ, રાજકોટ.
(5)   મિક્સ દૂધ (લુઝ): સ્થળ- પટેલ ડેરી ફાર્મ, ડી-માર્ટ વાળો રોડ, કુવાડવા રોડ, રાજકોટ.
(6)   મિક્સ દૂધ (લુઝ): સ્થળ- જાગનાથ ડેરી ફાર્મ ડી-માર્ટ વાળો રોડ, કુવાડવા રોડ, રાજકોટ.
(7)   મિક્સ દૂધ (લુઝ): સ્થળ- શ્રીરામ ડેરી ફાર્મ, ડી-માર્ટ વાળો રોડ, કુવાડવા રોડ, રાજકોટ.
(8)   મિક્સ દૂધ (લુઝ): સ્થળ- રાધેશ્યામ ડેરી ફાર્મ, પેડક રોડ, પાણીના ઘોડા પાસે, રાજકોટ.
(9)   મિક્સ દૂધ (લુઝ): સ્થળ- સમૃદ્ધ ડેરી ફાર્મ, પંચવટી મેઇન રોડ, લક્ષ્મીનગર ચોક, રાજકોટ.
(10) મિક્સ દૂધ (લુઝ): સ્થળ- ગોકુલ ડેરી ફાર્મ, નંદનવન-2, કૈલાશ પાર્ક-1, મવડી, રાજકોટ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application