ઓખામાં પીધેલી હાલતમાં કાર ચાલકની અટક

  • May 22, 2023 11:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓખાના જકાતનાકા પાસેથી પોલીસે મોડી રાત્રીના સમયે કેફી પીણું પીધેલી હાલતમાં મારુતિ સુઝુકી સ્વીફ્ટ મોટરકાર લઈને નીકળેલા ઓખાના ગાંધીનગરી ભુંગામાં રહેતા રિઝવાન રહીમ સોઢા નામના ૨૫ વર્ષના ભડેલા મુસ્લિમ શખ્સને ઝડપી લઈ, તેની સામે ગુનો નોંધ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application