સની લિયોનેએ તાજેતરમાં કરાવ્યું છે હોટ ફોટોશૂટ અને લાલ ડ્રેસમાં ફ્લોન્ટ કર્યું કર્વી ફિગર.
બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોને પોતાનું બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે. સની લિયોનીના ફોટોશૂટની નવી તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે.
બોલિવૂડ અને સાઉથની ફિલ્મોમાં પોતાની એક્ટિંગ કૌશલ્ય દેખાડી ચૂકેલી સની લિયોની પોતાની બોલ્ડનેસ માટે ઘણી લોકપ્રિય છે.
સની લિયોની સોશિયલ મીડિયા પર ખૂોબ જ એક્ટિવ રહે છે અને પોતાના બોલ્ડ ફોટા શેર કરતી રહે છે.
સની લિયોનીએ ફરી એકવાર તેનું બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું અને તેની તસવીરો ચાહકોને બતાવી.જે જોઇને તેના ચાહકો પાણી પાણી થઇ ગયા છે.
સની લિયોનીની નવી તસવીરો જોઈને ચાહકો નિસાસો નાખી રહ્યા છે અને તેમની ફેવરિટ અભિનેત્રી પર પ્રેમ વરસાવી રહ્યા છે.
સની લિયોનીએ ફરી એકવાર ફોટોશૂટ કરાવ્યું છે. સની લિયોને ગુરુવારે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના ફોટોશૂટની તસવીરો શેર કરી હતી.જેમાં તે અત્યંત મનમોહક લાગી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓછી આવક ધરાવતા દેશોમાં ૪ ટકાી વધુ નવજાત મૃત્યુનું કારણ આબોહવા પરિવર્તન
July 06, 2024 01:56 PMવિકટ્રી પરેડ બાદ મરીન ડ્રાઈવ પર એકઠો યો ૧૨ મેટ્રિક ટન કચરા
July 06, 2024 01:52 PMસાપે દંશ દીધો, યુવાને સાપને સામા બે બટકા ભરી લીધા, સાપનું મોત
July 06, 2024 01:49 PMદેશના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી ગજિન્દર સિંહનું પાકિસ્તાનમાં મોત
July 06, 2024 01:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech