પિતા ઉપર બોજ બનવા ની માગતી, સ્યુસાઇડ નોટ લખી: સાહિસ્તાને પરિવાર ઉપર ફીનું ભારણ વધતું હોવાની ચિંતામા પગલું ભર્યાની શંકા
પિતા ઉપર બોજ બનવા ની માગતી પરિવારને સંબોધી ચીઠી લખી મૂળ દ્વારકાની અને હાલ રાજકોટમાં હોસ્ટેલમાં રહી ધો.૧૨ સાયન્સનો અભ્યાસ કરતી છાત્રાએ હોસ્ટેલના રૂમમાં ફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરારી મચી જવા પામી છે.
રાજકોટમાં જામનગર રોડ પર આવેલી કલ્યાણ સોસાયટી નજીક અર્પણ હોસ્ટેલમાં રહેતી અને ક્રિસ્ટલ સ્કૂલમાં ધોરણ ૧૨ સાયન્સમાં અભ્યાસ કરતી સાહિસ્તા મહમદભાઈ શેખ (ઉ.વ.૧૭) નામની છાત્રાએ ગઈકાલે બપોરે હોસ્ટેલના રૂમમાં પંખા સો દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા બનાવની જાણ હોસ્ટેલ સંચાલકો દ્વારા પોલીસને કરવામાં આવતા યુનિવર્સિટી પોલીસ દોડી ગઈ હતી અને મૃતદેહને પીએમ માઈટ ખસેડી જરૂરી કાર્યવાહી કરી હતી.
મૃતક સાહિસ્તા દેવભૂમિ દ્વારકાની વતની હતી અને બે ભાઇની એકની એક બહેન હતી, તેના પિતા ખાવડીમાં નોકરી કરે છે, સાહિસ્તા રાજકોટમાં અર્પણ હોસ્ટેલમાં રહી ક્રિસ્ટલ સ્કૂલમાં ધોરણ ૧૨ સાયન્સમાં અભ્યાસ કરતી હતી, કેટલાક દિવસી રીડિંગ ટાઈમ હોવાી પોતાના ઘરે રીડીગ માટે ગઈ હતી અને રવિવારે જ રાજકોટમાં હોસ્ટેલે પરત ફરી હતી, ગઈકાલે બપોરે તેની સાી છાત્રા સ્કૂલે પરીક્ષા આપવા ગઇ ત્યારે સાહિસ્તા સો નહોતી ગઈ પાછળી પગલું ભરી લીધું હતું. પોલીસને મળેલી સ્યુસાઇડ નોટમાં લખ્યું હતું કે, પિતા પર બોજ ની બનવું એટલે અંતિમ પગલું ભરું છું, કદાચ પરિવાર ઉપર ફી ની ચિંતાનું ભારણ વધતું હશે એન પોતે બોજ બનવા ની માગતી આ કારણી તેણે અંતિમ પગલું ભર્યાનું પોલીસની પ્રામિક તપાસમાં ખુલ્યું હતું. બનાવી પરિવારમાં માતમ છવાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationક્યારેક કાશી, ક્યારેક અયોધ્યા, ક્યારેક સંભલ... દરેક સમયે હિંદુ મંદિરો તોડવામાં આવ્યાઃ સીએમ યોગી
December 20, 2024 04:50 PMજામનગર બાર એસોસિએશનમાં આજે સાંજ સુધી શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની પ્રક્રિયા
December 20, 2024 04:34 PMરેલનગર,લક્ષ્મીનગર અને રામનગર સહિત ૧૨ વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવા તૈયારી
December 20, 2024 04:02 PM૨૦૨૭ સુધી પાકિસ્તાનમાં યોજાનાર કોઈપણ ટૂર્નામેન્ટ હાઇબ્રિડ મોડલ હેઠળ રમાશે: આઈસીસી
December 20, 2024 04:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech