યુવાનને અન્નનળીમાં માછલીનો કાંટો ફસાઇ ગયા અંગે આટકોટ કેડીપી હોસ્પિટલમાં તેનું સફળ ઓપરેશન કરી કાંટો બહાર કાઢી યુવાનને બચાવી લેવામાં આવ્યો હતો.
જસદણના કલ્પેશ કટોસણા (ઉ.વ.૨૩) નામના યુવાનને ભોજન દરમિયાન ગળામાં માછલીનો કાંટો ફસાઇ જતાં તેને શ્ર્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી. દરમિયાન યુવકને આટકોટ કેડીપી હોસ્પિટલમાં ખસેડાતા ઇમરજન્સીમાં સારવાર હાથ ધરી તેની અન્નનળીમાં ફસાયેલા માછલીનો કાંટો ઓપરેશન કરીને બહાર કાઢવામાં આવ્યો હતો. યુવકનો જીવ બચી જતાં તેણે ડોકટર અને હોસ્પિટલ તંત્રનો આભાર વ્યકત કર્યેા હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech