પોરબંદરમાં શહેર મધ્યે આવેલા પક્ષી અભ્યારણ્ય ખાતે છાયાના સ્વામિનારાયણ ગુકુળના ૫૦થી વધુ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓએ મુલાકાત લીધી હતી જેમાં વનવિભાગના કર્મચારી મહેન્દ્રભાઇ ચૌહાણે પક્ષી અભ્યારણ્યની જાણકારી આપવાની સાથોસાથ પક્ષીઓની વિવિધ પ્રજાતિઓ વિષે જાણકારી મેળવી હતી એટલું જ નહીં પરંતુ વેટલેન્ડ, માઉન્ટ, ઘાયલપક્ષીઓની સારવાર, રેસ્કયુ કરાયેલા પક્ષીઓની વર્તમાન સ્થિતિ વગેરે પણ નિહાળ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજસ્થાન: અત્યાર સુધીમાં 30 પાકિસ્તાની ડ્રોન તોડી પડાયા, બાડમેરમાં રેડ એલર્ટ
May 09, 2025 10:35 PMપાકિસ્તાની ડ્રોનથી ફિરોઝપુરમાં એક પરિવાર ઘાયલ, સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
May 09, 2025 10:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech