રાષ્ટ્રીય વ્યાપી માર્ગ સલામતી અભ્યાન "પરવાહ" કાર્યક્રમ અંતર્ગત
ટ્રાફિક નિયમો તેમજ રોડ ક્રોસ અંગે પ્રેક્ટિકલી જ્ઞાન આપવામાં આવ્યું
દેવભૂમિ દ્વારકા જિલ્લાના એસપી નિતેશ પાંડેયની સુચના મુજબ તેમજ ના.પો.અધિક્ષક હાર્દિક પ્રજાપતિ ખંભાળિયા વિભાગના સુપરવિઝન હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લા ટ્રાફિક શાખા પી.એસ.આઇ. વી.એમ. સોલંકી તથા સ્ટાફ દ્વારા રાજ્ય વ્યાપી માર્ગ સલામતી અભ્યાન અંતર્ગત *"પરવાહ" કાર્યક્રમ હેઠળ વિજય હાઇસ્કુલ ખંભાળિયાના આશરે ૧૪૫ જેવા વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમો અંગે માહિતગાર કરેલ તેમજ વિજય સ્કૂલ નેશનલ હાઈવેની બિલકુલ નજીક આવેલ હોય નેશનલ હાઈવે ઉપર સતત વાહનોની અવર જવર રહેતી હોય જેથી રોડ ક્રોસ કરતી વખતે શું શું ધ્યાન રાખવું તેમજ કઈ રીતે રોડ ક્રોસ કરવો તે અંગે સમજ આપવામાં આવેલ તમે ટ્રાફિક નિયમ અંગેના પેમ્પલેટ સ્ટીકર્સ આપવામાં આવેલ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરમાં વોકિંગ પ્લાઝા થઈ ગયો ઉજ્જડ
May 06, 2025 12:00 PMહિરલબા જાડેજા ના બંને સાગરીતો થયા જયુડીશીયલ કસ્ટડી હવાલે
May 06, 2025 11:58 AMરાજકોટ : માધાપર ચોકડીએ એસટી બસ ખાડામાં ખાબકી
May 06, 2025 11:54 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech