ગુજરાત રાજયના નાણામંત્રી કનુભાઈ દેસાઈ ગઈકાલે વિધાનસભામાં બજેટ રજૂ કયુ હતું આ બજેટમાં રજૂ થયેલા દસ્તાવેજોના આધારે કેટલીક નોંધનીય બાબતો સામે આવી છે જેમાં રાય સરકારનું જાહેર દેવું ત્રણ વર્ષના અંતે ઓછું થશે તો આ દેવામાં સતત ઘટાડો નોંધાય રહ્યો છે. વર્ષ ૨૦૨૩ ૨૪માં રાયનો વિકાસ દર ૮.૯% રહ્યાનું ખુલ્યું છે.
ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા બજેટના દસ્તાવેજમાં સૌથી નોંધનીય બાબત વર્ષ ૨૦૨૩ ૨૪ થી રાય સરકારનું જાહેર દેવું ઘટતું જાય છે અને આગામી ત્રણ વર્ષના અંતે જાહેર દેવું પાંચ લાખ ૩૯, હજાર કરોડે પહોંચવાનો અંદાજ મુકવામાં આવ્યો છે.ગુજરાત સરકારે તેના બજેટના દસ્તાવેજોમાં ચાલુ વર્ષ ૨૦૨૪ –૨૫,ના અંતે તેનું કુલ જાહેર દેવું .૩૯૯૬૩૩ કરોડ રહેશે તેવો સુધારેલો અંદાજ દર્શાવ્યો છે.તો બજેટમાં વર્ષ ૨૦૨૩ ૨૪ માં રાય સરકારનો વિકાસદર ૮.૯% વાર્ષિક દર્શાવવામાં આવ્યું છે.
યારે ૨૦૨૫–૨૬ના અંતે .૪૫૫૫૩૭૪ કરોડ, ૨૦૨૬–૨૭ના અંતે .૪૭૩૬૫૧ કરોડે તથા ૨૦૨૭–૨૮ના અંતે . ૫૩૮૬૫૧ કરોડે જાહેર દેવું પહોંચવાનો પ્રાથમિક અંદાજ દર્શાવ્યો છે.
ટૂંકમાં રાય સરકારનું જાહેર દેવું .૨૬૭૪૭ કરોડ ઘટીને .૩૯૯૬૩૩ કરોડે રહેવાનો સુધારેલો અંદાજ દર્શાવાયો છે. એવી જ રીતે વર્ષ ૨૦૨૩–૨૪ના અંતે રાય સરકારનું જાહેર દેવું . ૩૭૭૯૬૨ કરોડ રહેવાનો સુધારેલો અંદાજ બતાવ્યો હતો, પણ જાહેર દેવાના વાસ્તવિક આંકડા પ્રમાણે .૩૫૨૭૧૭કરોડ દર્શાવાયા છે, જે દર્શાવે છે કે એ વર્ષના અંતે રાય સરકારનું જાહેર દેવું .૨૫૨૪૫કરોડ ઘટું હતું યારે ૨૦૨૨–૨૩ના અંતે સરકારનું વાસ્તવિક જાહેર દેવું .૩૩૮૪૭૯કરોડ રહ્યું હતું.
આમ રાય સરકારનું જાહેર દેવું ઘટવાની શઆત ૨૦૨૩–૨૪ ના વર્ષથી થઇ હોવાનું બજેટ ડોકયુમેન્ટસમાં રજૂ થયેલા આંકડા ઉપરથી જણાવ્યુ છે. અલબત્ત, ૨૦૨૩–૨૪માં આજાહેર દેવું ઘટી રહ્યું છે તે અંગે રાય સરકારે કોઇ સ્પષ્ટ્રીકરણ કયુ નથી. રાય સરકારના જાહેર દેવામાં એનએસએસએફની લોન, કેન્દ્ર સરકારની લોન, બજાર લોન વત્તા પાવર બોન્ડ તેમજ નાણાકીય સંસ્થાઓ–બેન્કો પાસેથી લીધેલી લોન સમાવિષ્ટ્ર થાય છે.
૨૦૨૪–૨૫ના અંતે જે .૩૯૯૬૩૩ કરોડનું જાહેર દેવું રહેવાનો અંદાજ દર્શાવાયો છે, તેમાં૧૭૬૦૯ કરોડની એનએસએસએફ લોન. .૨૯૯૭૫ કરોડની કેન્દ્ર સરકારની લોન, .૩૨૯૦૮૭ કરોડના પાવર બોન્ડ વત્તા બજાર લોન તેમજ .૨૩૨૬૨ કરોડની નાણાસંસ્થાઓ– બેન્કો પાસેથી મેળવેલી લોનો સામેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech