સોની સમાજ દ્વારા સ્ટે. ચેરમેનનું કરાયું સન્માન

  • April 04, 2024 11:31 AM 

જામનગર સોની સમાજ દ્વારા સ્ટે.કમિટીના ચેરમેન નિલેશભાઇ કગથરાનું સન્માન કરવામાં આવ્યું હતું અને તેમના જન્મદિવસે પણ શુભેચ્છા પાઠવી હતી, આ પ્રસંગે સોની સમાજના નવા વરાયેલા પ્રમુખ હેતલબેન વજાણી, ગુજરાત સુર્વણ સેતુ જામનગરના ઉપપ્રમુખ ધર્મેશ વડનગરા, સહમંત્રી કૃણાલ મુનાણી, પીઆરઓ હર્ષ થડેશ્ર્વર સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application