14 ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઇન્સ-ડે મનાવવામાં આવનાર છે, ત્યારે જોહર કાર્ડસ (ડો. યાજ્ઞિક રોડ) અને જોહર ગેલેરી (કાલાવડ રોડ, પ્રેમ મંદિર રોડ) મા ગીફટ-આર્ટીકલ નવીન પ્રેમ સોગાદોથી છલકાઈ ગયા છે. યુવા હૈયાઓ પરસ્પર ગીફટ, ચોકલેટસ, કાર્ડસ ના માધ્યમથી પ્રેમ દીવસ મનાવશે. જો કે પરસ્પર પ્રેમ કરવા માટે કોઇ એક જ દિવસ પુરતો નથી. એકબીજાને ચાહે બાળક હોય કે વડીલ દરેક પ્રત્યે શુભભાવના અને શુભકામના રાખી ખુશીઓની તરંગો ફેલાવવી એ જ સાચો પ્રેમ છે. અને આ વાતને હજજારો લોકોએ અમલમાં લાવીને અનુભવી છે.
વાત કરીએ રાજકોટની તો રાજકોટ માટે કહેવાય છે કે અહીંનાં લોકો પ્રેમ, પ્રસંગ અને પર્વમય બની જશે. યુવાધન સહીત દરેક લોકો પ્રેમોત્સવને પ્રેમપુર્વક મનાવસે..
રાજકોટનાં પ્રખ્યાત જોહર કાર્ડમા વેલેન્ટાઇન ડે નીમીતે ગિફટનો ખજાનો જોવા મળી રહયો છે. જોહર કાર્ડના યુસુફઅલી ભાઈએ જણાવ્યુ હતુ કે આ વર્ષે જોહર કાર્ડમાં યુવાધન માટે વેરાઇટી ગીફટસ લઈને અમે આવ્યા છીએ. જેમાં આ વર્ષે મલ્ટીલાઇટીંગ ગ્લાસ વુડન વાળા ડોમ સંખ્યાબંધ વેરાઇટીઓ છે. નવા બ્લુટૂથ વાળા કપલ શોપીસ આવેલા છે, જેમાં કપલ સ્ટેચ્યુ, ફલાવર, હાર્ટ, લવ લખેલુ છે.
કપલ મગ, બેન્ચીંસ પર બેઠેલા કપલ શોપીસ, કપલ ચકેળીવાળા મ્યુઝીકલ શોપીસ, આશીકી ટુ વાળા શો પીસ, ફોર પીસ અને ટુ પીસ બંટી બબલી શો પીસ, ઘોડાની બગીવાળા શોપીસ, લાઇટીંગ મ્યુઝીકલ વાળા ઘર આકારનાં કપલ શો પીસ, સાઇકલ સાથેના કપલ શોપીસ, પોલીસ્ટોનના શોપીસમાં વિવિધ કલરના આ સિવાય પરફ્યુમ, ઘડિયાળ, જવેલરી, કપલ ફિંગર રીંગ, કીચેન પસંદ કરીને સામે વાળી વ્યક્તીને આપે છે, ડેકોરેશન કરવા માટે હાર્ટવાળા ફોઈલ બલુન, રેડ એન્ડ વાઈટ બલુન લવવાળા બેનર વી.વેલેન્ટાઈન ડેકોરેશન આઇટમ, અમો પરસનલાઇઝ ગીફટો સંખ્યાબંધ આઈટમોમાં બનાવી આપીએ છીએ. જયારે કાર્ડસમાં જોહર ભાઈ જણાવે છે કે, લવ સ્ટોરી બૂક, જમ્બો કાર્ડસ, મ્યુઝીકલ કાર્ડસ, પાંચ રોમન્ટીક કાર્ડસ, ટેડીબીયર આકારનું કાર્ડસ, સ્વીટહાર્ટ આઈ લવ યુ કાર્ડસ 150થી વધુ ડીઝાઈનો સ્પે લવના કાર્ડસ મળશે તેમ યુસુફઅલીભાઈએ જણાવ્યુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'ભારત આપણો ફાયદો ઉઠાવે છે...', ટ્રમ્પે ફરી USAID ફંડિંગ પર કરી વાત; કહ્યું- તેને પૈસાની જરૂર નથી
February 23, 2025 12:05 PMઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને હરાવ્યું
February 23, 2025 01:06 AMજામનગર: ખોડીયાર કોલોનીમાં થઈ ઘરફોડ ચોરી...જાણો શું બોલ્યા ડીવાયએસપી
February 22, 2025 06:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech