સલાયામાં ખુબજ પૌરાણિક દ્વારકાધીશજીની હવેલી આવેલ છે. આ હવેલીમાં તહેવારો નિમિત્તે સુંદર દર્શનનું આયોજન કરવામાં આવે છે. જેમાં શરદપૂનમ નાં રોજ દ્વારકાધીશજીને સફેદ જરીવારા વસ્ત્રોથી શણગાર કરવામાં આવ્યા હતા. આ સુંદર અને અલૌકિક દર્શનનો લાભ સલાયાના વૈષ્ણવ પરિવારોએ લીધો હતો. આ હવેલીમાં મુખ્યાજી તરીકે બકુલભાઈ તથા વામનભાઈ દ્વારા સેવા કરવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application10 દિવસમાં 3 કિલો વજન ઓછું કરવું છે તો કરો આ એક્સરસાઇઝ, શરીરને આપશે યોગ્ય આકાર
November 22, 2024 05:38 PMસુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફરી લગાવી ફટકાર, ટ્રકોના પ્રવેશને રોકવા માટે શું કર્યું
November 22, 2024 05:07 PMઅમન અરોરા પંજાબમાં AAPના અધ્યક્ષ બનશે, CM ભગવંત માને કરી જાહેરાત
November 22, 2024 05:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech