સાઉથ એક્ટ્રેસ ઈશાન્યા મહેશ્વરીએ ખૂબ જ સારી રીતે જાણે છે કે ચાહકોને કઈ રીતે દિવાના બનાવવા. અભિનેત્રી પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરી સોશિયલ મીડિયામાં સતત ચર્ચામાં રહે છે.South actress Ishanya Maheshwari recently shared some of her pictures હતી.ચાહકો પણ એક્ટ્રેસના ગ્લેમરસ લૂકને લાઈક કરે છે. અભિનેત્રીએ હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ શાનદાર લૂકમાં તસવીરો શેર કરી છે.આ તસવીરોમાં એક્ટ્રેસ કાતિલ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે. એક્ટ્રેસનો સ્ટાઈલિશ લૂક ચાહકોને દિવાના બનાવી રહ્યો છે.ઈશાન્યા મહેશ્વરીનો કાતિલ લૂક સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ઈશાન્યાએ નવી તસવીરો શેર કરી આગ લગાવી છે.એક્ટ્રેસના ચાહકો પણ તેના આ બોલ્ડ લૂકને લાઈક કરી રહ્યા છે.ઈશાન્યા મહેશ્વરી સાઉથની જાણીતી એક્ટ્રેસ છે. બોલ્ડ તસવીરો શેર કરી ચર્ચામાં રહે છે.અભિનેત્રીએ કેમેરાની સામે અલગ-અલગ અંદાજમાં કાતિલ પોઝ આપ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોસ્કોમાં PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, રશિયન કલાકારોએ હિન્દી ગીત પર કર્યુ નૃત્ય
July 08, 2024 11:40 PMજમ્મુના કઠુઆમાં સેનાના વાહન પર આતંકી હુમલો, 5 જવાન શહીદ, 5 ઘાયલ
July 08, 2024 11:36 PMગુજરાતમાં 226 વ્યાજખોરો સામે 134 FIR દાખલ
July 08, 2024 11:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech