બજેટથી 3 ગણું વધારે કમાનારી સાઉથની પાર્કિંગ ફિલ્મ બનશે 5 ભાષાઓમાં
સાઉથની ફિલ્મોને લઈને એવી ધારણા જરૂર હોય છે કે ફિલ્મો ખૂબ જ વધારે બજેટમાં બને છે અને જે વધારે બજેટમાં બને છે તે તાબડતોડ કમાણી પણ કરે છે તે દુનિયાભરમાં છવાઈ જાય છે. પરંતુ એવું નથી. એક ઓછા બજેટમાં બનેલી ફિલ્મ પણ દુનિયાભરમાં પસંદ કરવામાં આવી શકે છે. આવી જ સાઉથની એક ફિલ્મ છે 'પાર્કિંગ'
ફિલ્મ 1 ડિસેમ્બર 2023એ આવી હતી. ફિલ્મનું બજેટ લગભગ 6 કરોડ હતું અને ફિલ્મે લગભગ 18 કરોડની કમાણી કરી હતી. ફિલ્મમાં હરીષ કલ્યાણ, એમ એસ ભાસ્કર અને ઈંદુઝા રવિચંદ્રનનો શાનદાર અભિનય જોવા મળ્યો હતો. તેનું નિર્દેશન રામકુમાર બાલાકૃષ્ણને કહ્યું હતું. હવે આ ફિલ્મને લઈને મોટી અપડેટ આવી રહી છે. પહેલા તો આ ફિલ્મને 4 ભારતીય ભાષાઓમાં બનાવવામાં આવશે. જ્યારે એક વિદેશી ભાષામાં પણ આ ફિલ્મનું રીમેક બનશે.
રિપોર્ટ્સ અનુસાર એક મોટા પ્રોડક્શન હાઉસે પાર્કિંગનું રીમેક બનાવવાના રાઈટ્સ લીધા છે. તેના માટે તે સારી કિંમત આપી રહ્યા છે. એટલે કે સ્પષ્ટ છે કે મેકર્સ આ પિલ્મને લઈને ઈન્ટરેસ્ટેડ જોવા મળી રહ્યા છે. પરંતુ હજુ આ વાતની ઓફિશ્યલ અનાઉન્સમેન્ટ નથી થઈ. પરંતુ જો એવું થયું તો આ ફિલ્મ માટે ખૂબ જ સન્માનની વાત હશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદર અને આસનસોલ વચ્ચે ચાલશે સ્મર સ્પેશિયલ ટ્રેન
April 08, 2025 04:29 PMજો રોજ રાત્રે મીઠું(ગળ્યું) કે નમકીન ખાવાની ઈચ્છા થતી હોય તો ચેતજો...
April 08, 2025 04:14 PMએક માણસે ૧૮૮ કરોડ રૂપિયાની લોટરી જીતતા તરત જ મિત્રને કર્યો ફોન, જાણો શું કહ્યું
April 08, 2025 03:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech