સોશિયલ મિડીયામાં સોફિયા અંસારીની બોલ્ડ તસવીરો વાયરલ થઇ રહી છે. આ તસવીરોમાં એક્ટ્રેસનો સુપર બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે. સોફિયાની કાતિલ અદાઓ ફેન્સને ઘાયલ કરી દે એવી છે
સોશિયલ મિડીયામાં પોતાની બોલ્ડ અદાઓને કારણે સોફિયા અંસારી આ દિવસોમાં સતત ચર્ચામાં રહે છે.સોફિયા દરેક પોસ્ટ ફેન્સને મદહોશ કરી દે એવી હોય છે. જો કે આ વચ્ચે સોફિયા અંસારીએ ફરી એક વાર હોટ તસવીરો સામે આવી છે. આ તસવીરોમાં સોફિયાનો સુપર હોટ અંદાજ જોવા મળી રહ્યો છે. સોફિયા અંસારીએ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે જેમાં બોલ્ડનેસની બધી હદો પાર કરતી જોવા મળી રહી છે. બોલ્ડનેસ ક્વીન સોફિયા અંસારી આમ તો એની હોટ અદાઓથી ફેન્સને હંમેશા ઘાયલ કરી દેતી હોય છે.
બાથટબમાં બેસીને સોફિયાએ હોટ પોઝ આપ્યા છે. એક્ટ્રેસ બાથટબમાં છે અને શરાબનો ગ્લાસ હાથમાં છે. આ તસવીરો હાલમાં ઇન્ટરનેટ પર આગની જેમ વાયરલ થઇ રહી છે. આમ કહી શકાય કે સોફિયા અંસારીના હુસ્ન અને હોટનેસ આગળ સની લિયોની અને ઉર્ફી જાવેદ પણ ઝાંખા પડે. સોફિયાનો ફેન્સ વર્ગ પણ મોટો છે, જે હંમેશા એક્ટ્રેસની હોટ તસવીરો જોવા માટે રાહ જોતા હોય છે.
એક્ટ્રેસની આ તસવીરોથી સોશિયલ મિડીયામાં હંગામો મચી ગયો છે.સોશિયલ મીડિયા પર સોફિયા અંસારીને ઉર્ફી 2.0ના નામથી પણ ઓળખવામાં આવે છે. જો કે સોફિયાની આ તસવીરો જોઇને તમે પણ બોલી ઉછશો કે આ ઉર્ફીને પણ ટક્કર આપે છે. આમ, બોલિવૂડથી લઇને ટેલિવૂડની અનેક એક્ટ્રેસને હોટનેસમાં સોફિયા અંસારી પાછી પાડે છે.
એક્ટ્રેસની કિલર સ્ટાઇલ પર લોકો ફિદા છે. આ કારણે સોશિયલ મિડીયામાં તસવીરો અને વિડીયો આવતાની સાથે છવાઇ જાય છે. ઉલ્લેખનીય છે કે ટિક ટોક સ્ટાર સોફિયા અંસારી સોશિયલ મિડીયાની ક્વિન છે. 25 વર્ષની ઉંમરમાં એક્ટ્રેસે પોતાના સુપર હોટ લુકથી ઇન્ટરનેટ પર ધમાલ મચાવી દીધી હતી. સોફિયાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં માત્ર બોલ્ડ અને હોટ તસવીરો તેમજ વિડીયો જોવા મળશે. બોલ્ડ તસવીરોને કારણે એક્ટ્રેસ ટ્રોલ પણ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech