સોનુ સુદના ચાહકે 2500 કિલો ચોખાનો ઉપયોગ કરીને બનાવ્યું વિશાળ પોટ્રેટ...જુઓ વિડીયો

  • April 12, 2023 05:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોલીવૂડ એક્ટર અને જરુરતમંદ લોકોના મસીહા સોનૂ સુદ કોરોના સંકટ દરમિયાન લોકોની મદદે આવ્યા હતા તેના  કેટલાક કાર્યોના લીધે ફેન્સ પોતાનો પ્રમ અવારનવાર એક્ટર સાથે શેર કરતાં હોય છે


સોનુ સુદના એક ફેને સોનુ સુદ માટે પોતાનો પ્રેમ કઈક અલગ રીતે વ્યક્ત કર્યો છે.




મધ્યપ્રદેશના દેવાસમાં તુકોજી રાવ પવાર સ્ટેડિયમ ખાતે સોનૂ સુદના ચાહકો અને એક એનજીઓએ 1 એકરથી વધુ જમીન પર 2500 કિલો ચોખાનો ઉપયોગ કરીને સોનુ સૂદનું પોટ્રેટ બનાવ્યું છે. આ પોટ્રેટ બનાવવા માટે જે ચોખાનો ઉપયોગ થયો છે તે ચોખા 'હેલ્પિંગ હેન્ડ્સ' એનજીઓ દ્વારા જરુરિયાતમંદોના પરિવારોને દાનમાં આપવામાં આવશે. 





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application